ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે મધ્યરાત્રિ પછી થયેલી વાદળ ફાટવાની ઘટનાએ ભારે વિનાશ સર્જ્યો હતો. આ અચાનક કુદરતી આપત્તિથી થરાલી શહેર અને આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. ભારે વરસાદ સાથે આવેલ કાટમાળ અને પાણીના પ્રચંડ પ્રવાહે રસ્તાઓ, ઘરો…










