click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય
GujaratKutch

ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય

કચ્છ કુકમામાં કચ્છ જિલ્લા સમાહર્તા આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંમેલન કાર્યક્રમ.

Last updated: 2025/08/22 at 6:45 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

કચ્છ કુકમામાં કચ્છ જિલ્લા સમાહર્તા આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંમેલન કાર્યક્રમમાં કચ્છ સહિત ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ખેડૂત ઉત્પાદક સંગઠનો જોડાયાં હતા. અહીંયા ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય હોવાનું જણાવાયુ.

વી.આર.ટી.આઈ. સંસ્થા અને નાબાર્ડ કચેરી દ્વારા કચ્છ કુકમામાં એલ.એલ.ડી.સી. સંસ્થામાં ખેડૂત ઉત્પાદક સંગઠનો માટે પ્રેરણાત્મક અને માર્ગદર્શક સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો.

કચ્છ જિલ્લા સમાહર્તા આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંમેલન કાર્યક્રમમાં તેઓ દ્વારા અહીંયા જોડાયેલ ખેડૂતોને ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય હોવાનું જણાવાયુ. તેમણે સરકાર સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ખેડૂત ઉત્પાદક સંગઠનો ( એફ.પી.ઓ. ) માટેની કામગીરીને બિરદાવી. અહીંયા નમૂનેદાર કામ કરનાર સંગઠનોનું અભિવાદન થયું.

નાબાર્ડ કચેરીનાં વડા સિંઘલે નાના ખેડૂતો માટે આ ખેડૂત ઉત્પાદક સંગઠનોની ભૂમિકા મહત્વની જણાવી.

પ્રારંભે વી.આર.ટી.આઈ. સંસ્થાના મનુભાઈ ચૌધરીએ સમાજસેવી ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ સ્થાપિત આ સંસ્થાનાં પરિચય સાથે અહીં જોડાયેલ કચ્છ સહિત ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના સંગઠનોની પ્રવૃત્તિ અને પ્રગતિ વિશે જણાવ્યું.

આ કાર્યક્રમમાં રોહિતભાઈ ત્રિવેદીનાં સંચાલન સાથે હેતલભાઈ પાઠક ( ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ) સહિત કિરણ વાઘેલા, મનદીપ પારખિયા સાથે વિવિધ કચેરીઓ અને સંસ્થાનાં અધિકારી વડાઓ દ્વારા પ્રાસંગિક માર્ગદર્શન સહયોગ રહેલ.

આયોજનમાં પ્રીતિબેન શ્રોફના માર્ગદર્શન સાથે નીતિનભાઈ દવે અને કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

You Might Also Like

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા

TAGGED: @india, agriculture, bhavnagar news, Breaking news, breakingnews, Business, CM Gujarat, farmers, guajrti news, gujarat, gujarat cm, gujarati news, kutch, latest news, news channel in india, oneindianews, top news, top news channel, topnewschannelinindia, આનંદ પટેલ, કચ્છ, કચ્છ કુકમા, કચ્છ જિલ્લા, કુદરતી ખેતી, ખેડૂત ઉત્પાદક સંગઠનો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાષ્ટ્રીય એકતા દિવસ-2025 આયોજન: અધિક સચિવ અમિતા પ્રસાદે સ્થળ નિરીક્ષણ કરી બેઠક યોજી
Next Article ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
Gujarat જૂન 13, 2026
PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?