Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

latest news

4,364 stories

મુંબઇનો સૌથી ધનિક ગણેશ પંડાલ, 474 કરોડની વીમા પોલિસી કરાવી સર્જ્યો રેકોર્ડ

મુંબઈના સૌથી ધનિક ગણાતા ગણેશ પંડાલ જીએસબી સેવા મંડળ, કિંગ્સ સર્કલે આ વર્ષે સુરક્ષા અને જોખમ વ્યવસ્થાપન માટે રેકોર્ડ ₹474.46 કરોડનો વીમો કરાવ્યો છે, જે અત્યાર સુધીના તમામ પંડાલોમાં સૌથી વધુ છે. ગત વર્ષે આ પોલિસી ₹400 કરોડની હતી, પરંતુ આ…

· 3 min read

IIT અને CBRI ના સિલેબસમાં રામમંદિર નિર્માણનો અભ્યાસક્રમ સામેલ કરવાનો નિર્ણય

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ એન્જિનિયરિંગ અને પરંપરાગત ભારતીય કલા-શિલ્પનું અનોખું સંમિશ્રણ સાબિત થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને સમગ્ર રચના માત્ર પથ્થરોથી જ ઊભી કરવામાં આવી રહી…

· 3 min read

યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે – પ્રફુલ્લચંદ્ર આચાર્ય

રંઘોળામાં શ્રાવણ માસ પર્વે યજ્ઞ ઉપાસના કરતાં પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા જણાવાયું કે, યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામે શાસ્ત્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા શિવ સાધના માટેનાં શ્રાવણ માસ પર્વે હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ ઉપાસના શરૂ રહી.…

· 1 min read

વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે, જેના પરિણામે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાંનો ત્રાટક વધ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે, જ્યાં આજે (20 ઑગસ્ટ) સવારે મેઘરાજાએ…

· 3 min read

હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગને લગતું બિલ પસાર કરી દીધું છે, જેને હવે રાજ્યસભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે. નવા કાયદા અનુસાર, દેશમાં ઓનલાઈન સટ્ટાબાજીને હવે દંડનીય ગુનો માનવામાં આવશે. સરકાર સ્પષ્ટપણે કહી ચૂકી…

· 2 min read

દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલ સદ્ભાવના પાર્કમાં બુધવારે (20 ઑગસ્ટ) એક મોટો અકસ્માત સર્જાયો, જ્યારે ત્રણ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જ…

· 3 min read

ભ્રષ્ટાચારના આરોપી પીએમ-સીએમ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈ ધરાવતાં ત્રણેય બિલ લોકસભામાં રજૂ

20 ઑગસ્ટે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ મહત્વપૂર્ણ બિલો રજૂ કર્યા હતા, જેમાં બંધારણ (130મો સુધારો) બિલ, 2025, કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ, 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2025નો સમાવેશ થાય છે. આ ત્રણેય બિલોનું મુખ્ય ઉદ્દેશ રાજકીય…

· 2 min read

સેવન્થ ડે સ્કૂલ હત્યા મામલે પ્રત્યક્ષદર્શીનો દાવો: વિદ્યાર્થી 30 મિનિટ સુધી તરફડ્યો પણ… સિક્યોરિટી ગાર્ડ કે કોઈ મદદને ન આવ્યું

અમદાવાદના ખોખરામાં થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી હોવાની ઘટનાએ માત્ર શાળા જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ગુસ્સો અને ચિંતા ફેલાવી દીધી છે. મળતી માહિતી…

· 3 min read

અમેરિકાના ટેરિફ સામે ભારતને રશિયાનો ટેકો, કહ્યું- ‘ભારતીય ચીજવસ્તુઓનું સ્વાગત છે’

અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% વધારાનો ટેરિફ લગાવવાના નિર્ણય પછી પણ રશિયાએ ભારત માટે પોતાના બજારના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ભારત સ્થિત રશિયન મિશનના ડેપ્યુટી ચીફ રોમન બાબુશ્કિનએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા અર્થતંત્રને હથિયાર તરીકે વાપરી રહ્યું છે, જ્યારે…

· 3 min read

પહેલી પરીક્ષામાં જ ઠાકરે બંધુઓનું ગઠબંધન ‘ફેઇલ’, 21 બેઠકની આ ચૂંટણીમાં પરિણામ શૂન્ય

મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાનો વિષય બનેલી બીઈએસટી (BEST – બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) ક્રેડિટ સોસાયટી ચૂંટણીમાં ઠાકરે બંધુઓને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેની મનસે (MNS) પહેલી વાર એકજૂટ…

· 3 min read