Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

latest news

4,364 stories

સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા, HAL, Phoenix Mills, NTPC Green રહેશે ફોકસમાં

આજના શેરબજારમાં શરૂઆતથી જ નરમાઈ જોવા મળી રહી છે. સેન્સેક્સ 95.40 પોઈન્ટ એટલે કે 0.12 ટકા ઘટીને 81,549.05 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી 30.70 પોઈન્ટ એટલે કે 0.12 ટકા ઘટીને 24,949.95 પર જોવા મળી રહ્યો છે. પ્રી-ઓપનિંગ સેશનમાં…

· 3 min read

એસ. જયશંકર બાદ અજીત ડોભાલને મળ્યા ચીનના વિદેશ મંત્રી

દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે દિલ્હીમાં યોજાયેલી મુલાકાતે ભારત-ચીન સંબંધોમાં નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ બેઠક 24મી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાર્તા તરીકે ઓળખાઈ રહી છે, જેમાં બંને પક્ષોએ માત્ર સરહદ…

· 3 min read

સબોસણ ગામમાં ‘અણુ જો’ તહેવાર : અમુલ્ય જીવોને આરામ અપાવવાનો 95 વર્ષ જૂનો નિયમ

આ પરંપરાની શરૂઆત આજથી 95 વર્ષ પહેલાં ગામના અગ્રણી છગનદાસ પંચાલ દ્વારા કરવામાં આવી હતી. એમના પુત્ર ગોરધનદાસના જન્મદિવસે એ સમયે ખેતીમાં બળદોનું મહત્વ ધ્યાનમાં રાખીને ગામમાં આ અનોખી પ્રથા શરૂ કરવામાં આવી હતી. નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે…

· 2 min read

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઈસ કેપ્ટન

યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ…

· 3 min read

ગોપાલ ઈટાલિયાએ પોલીસ મથકે કર્યા સીનસપાટા, ઉશ્કેરાટમાં આવીને AAP સમર્થકોએ મહિલા PSI પર કરી અભદ્ર ટિપ્પણી

જૂનાગઢ પોલીસે (Junagadh Police) મહિલા PSI પર અભદ્ર ટિપ્પણી કરવાના આરોપ હેઠળ પાંચ શખ્સોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ પાંચેય શખ્સો AAP સમર્થકો (AAP supporters) હતા અને એક વાયરલ થયેલા વિડીયોમાં તેમણે મહિલા…

· 3 min read

સનાતન ધર્મ માટે એકઠાં નહી એક થવું આવશ્યક – રામકૃષ્ણ શાસ્ત્રી

જાળનાથ મહાદેવ નવા સાંગાણામાં શ્રાવણ માસ નિમિત્તે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણ લાભ મળી રહ્યો છે. વ્યાસપીઠ પરથી કથા પ્રસંગો સાથે રામકૃષ્ણ શાસ્ત્રીજીએ સનાતન ધર્મ માટે એકઠાં નહી એક થવું આવશ્યક હોવાનું જણાવ્યું છે. રમજુબાપુનાં નેતૃત્વ સાથે નવા સાંગાણામાં ઐતિહાસિક જાળનાથ…

· 1 min read

મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ રાજસ્થાનની મનિકા વિશ્વકર્માના શિરે, હવે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભાગ લેશે

ભારતને તેની નવી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મળી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી અને હાલ દિલ્હીમાં રહેતી મનિકા વિશ્વકર્માએ જયપુરમાં આયોજિત ભવ્ય ફિનાલેમાં આ ખિતાબ જીતી લીધો. દેશભરના 48 ફાઇનલિસ્ટ વચ્ચે કઠિન સ્પર્ધા બાદ મનિકાએ તાજ પોતાના નામે કર્યો અને…

· 2 min read

ચીનના વિદેશ મંત્રીની એસ. જયશંકર સાથે મુલાકાત, અનેક મહત્ત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા

ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાના સંકેત આપ્યા છે. નવિન દિલ્હીમાં થયેલી બેઠકમાં વાંગ યીએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને ભારતની ત્રણ મોટી ચિંતાઓ દૂર કરવાની ખાતરી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીને ભારતને ખાતર…

· 3 min read

શૂન્ય ગુરુત્વાકર્ષણથી ગગનયાન સુધી….શુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે શૅર કર્યા અનુભવ

ભારત માટે ગૌરવનો ક્ષણ રહ્યો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડગ માંડનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ (Shubhanshu Shukla) 18 ઑગસ્ટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જુલાઈમાં અવકાશ મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરેલા…

· 2 min read

‘3 Idiots’ ફેમ એક્ટરનું 91વર્ષની ઉંમરે અવસાન, એક ડાયલોગથી મળી ખ્યાતિ

બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાન, આર. માધવન અને શરમન જોશી અભિનીત સુપરહિટ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં પ્રોફેસરનો રોલ કરીને લોકપ્રિય બનેલા દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદાર હવે આ દુનિયામાં નથી રહ્યા. 91 વર્ષની વયે તેમનું અવસાન થયું છે.…

· 3 min read