Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

latest news

4,361 stories

ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા મોડીયૂલની માસ્ટરમાઈન્ડ મહિલા બેંગલુરુથી પકડાઈ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદ વિરુદ્ધની લડતમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ATSએ મંગળવારના રોજ અલકાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય સમા પરવીન નામની મહિલાને કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી ધરપકડ કરી છે. સમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે અને હાલમાં…

· 3 min read

સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ

ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહેલ છે. પર્વતમાળામાં ગુફામાં બિરાજેલ મહાદેવ ભાવિકો માટે વિશેષ આધ્યાત્મિક ભાવ ધરાવે છે. ગૌતમ ઋષિ અને અન્ય કથાઓ સાથે રહેલ ગૌતમેશ્વર મહાદેવ દર્શનીય રહ્યાં છે. ગોહિલવાડની ઐતિહાસિક…

· 2 min read

રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ગોકુળના રમણરેતી ક્ષેત્રમાં શ્રીમદ્ ભાગવત કથા

ગોકુળનાં રમણરેતી ક્ષેત્રમાં ટાટમ્બરી આશ્રમમાં આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલ છે. કૃષ્ણની બાળલીલા ભૂમિ ગોકુળ મથુરા વિસ્તારમાં આવેલ રમણરેતી ક્ષેત્રમાં ટાટમ્બરી આશ્રમમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું છે. આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ગોકુળનાં રમણરેતી…

· 1 min read

‘સિંદૂરના સોગંદ પૂરા કરવાનો વિજયોત્સવ, સેનાએ આતંકી ઠેકાણા નષ્ટ કર્યા’, લોકસભામાં PM મોદી

ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ આજે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા છે. તેઓ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચા પર જવાબ આપી રહ્યા છે.…

· 2 min read

સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી નહીં, પરંતુ 'સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી' બનાવવાને પ્રાથમિકતા આપીએ "માનવ નિર્માણ માટેની પ્રથમ પ્રયોગશાળા પરિવાર છે અને માતા-પિતા તે પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો…

· 8 min read

સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ

ઐતિહાસિક સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ ભક્તો માટે દર્શનીય રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું આ સુવિધાયુક્ત દર્શન સ્થાન છે. ગૌતમી નદીનાં કિનારે પ્રાકૃતિક સૌંદર્ય સાથે પ્રસન્નતાની અનુભૂતિ કરાવતું સ્થાન એટલે મુક્તેશ્વર મહાદેવ તીર્થ સ્થાન. ઐતિહાસિક સિહોર નગરીમાં…

· 1 min read

કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સેવાકીય સંસ્થાઓને આર્થિક યોગદાન આપવામાં આવ્યું

કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા તેના સુવર્ણ જયંતી મહોત્સવ ની પૂર્ણાહૂતિ માં મોડાસા નગરની સેવાકીય સંસ્થા શ્રીમતી કપિલાબેન જે બી શાહ ફાઉન્ડેશન સંચાલિત ઉમંગ ડે કેર સેન્ટરના પ્રારંભ પ્રસંગે રૂપિયા 21000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે એસોસિએશનના સિનિયર…

· 1 min read

જન્મદિવસ પ્રસંગે બગસરાના જરૂરીયાતમંદ પરીવારોએ ઉજવણી કરી

બાળ કેળવણી મંદીર બગસરાના શુભેચ્છક અને મુંબઈ સ્થિત મંજુલાબેન કિશોરભાઈ દડીયાએ તેમના જન્મદિવસની પ્રેરક રીતે ઉજવણી કરી છે. મંજુલાબેન હડિયાએ તેમના ૮૩માં જન્મ દિવસ નિમિત્તે, બગસરાના જરૂરીયાતમંદ ૩૦ પરીવારો માટે બાળકોનાં હસ્તે અનાજ કરિયાણાની ભેટ આપી છે. બાળ કેળવણી મંદીર…

· 1 min read

ડાંગ પોલીસે શરૂ કર્યું ‘પ્રોજેક્ટ દેવી’ : ડાકણ પ્રથાની સામે લડત, 50થી વધુ મહિલાઓનો બચાવ

સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેનારી સરકાર અને પોલીસની પહેલે હવે ડાંગ જિલ્લામાં મહત્વપૂર્ણ અવકાશ પામ્યો છે. ડાંગ જેવા અંતરિયાળ અને જનજાતિ પ્રધાન વિસ્તારોમાં અવારનવાર સામે આવતા ‘ડાકણ પ્રથા’ના પીડન સામે પોઝિટિવ પગલું લેવાયું છે. ડાંગ પોલીસની…

· 2 min read

પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઠાર, લોકસભામાં અમિત શાહનો જવાબ

ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભાષણ આપતાં જણાવ્યું કે પહલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણેય એ-ગ્રેડના આતંકવાદીઓને ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ અંતર્ગત ઠાર માર્યા છે. તેમણે જણાવ્યું કે 22 મે, 2025ના રોજ થયેલા પહલગામ હુમલામાં નિર્દોષ નાગરિકોને…

· 3 min read