ગોકુળનાં રમણરેતી ક્ષેત્રમાં ટાટમ્બરી આશ્રમમાં આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલ છે.
કૃષ્ણની બાળલીલા ભૂમિ ગોકુળ મથુરા વિસ્તારમાં આવેલ રમણરેતી ક્ષેત્રમાં ટાટમ્બરી આશ્રમમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું છે.
આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ગોકુળનાં રમણરેતી ક્ષેત્રમાં યોજાનાર ભાગવત કથાનો પ્રારંભ સોમવાર તા.૧૧ના અને વિરામ રવિવાર તા.૧૭ના થશે. હેબતપુર અમદાવાદનાં સરૈયા પરિવાર દ્વારા આ લાભ મળનાર છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel