Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

latest news

4,361 stories

અંબાજી યાત્રાધામના વિકાસ માટે અંદાજે રૂ.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ માસ્ટર પ્લાનનું અમલીકરણ • અંબાજી મંદિરથી ગબ્બર સુધી થશે ‘શક્તિ કૉરિડોર’નું નિર્માણ • મેળા-ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા, શ્રદ્ધાળુને મળશે યાત્રી નિવાસ સુવિધા • ત્રણ ગણુ વિસ્તરશે ચાચર ચોક, વિવિધ સરોવરોનું થશે સૌંદર્યીકરણ • હાલની…

· 6 min read

પાટણ શહેરમાં સરસ્વતી નદીમાં વરસાદી નવા નીરના વધામણા – પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજન

ગુજરાત રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદના કારણે પાટણ શહેરની આતીત પવિત્ર મા કુંવારિકા સરસ્વતી નદીમાં નવા નીર પ્રવાહિત થયા છે. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ દ્વારા નદીના નવા નીરનું વધામણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ આયોજન દરમિયાન પાટણ…

· 1 min read

તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ

તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભે જગતગુરુ શ્રીધરાચાર્યજી, જગતગુરુ રામસ્વરૂપ આચાર્યજી, મૈથિલીશરણજી, જગતગુરુ સતુઆબાબા, ઉમાશંકર વ્યાસજી, જૈનજી સાથે યશોમતીજી જોડાયાં હતાં અને મોરારિબાપુનાં સાનિધ્ય…

· 1 min read

જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુ

જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુએ રાજીપો વ્યક્ત કર્યો. ભાવનગર જિલ્લાનાં કુંભણ ગામે સ્વર્ગસ્થ જડીબેન વિઠ્ઠલભાઈ વાઘાણી વિદ્યાલયમાં કન્યા છાત્રાલય ઉદ્ઘાટન…

· 2 min read

સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત

સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો. સનાતન સંસ્થા વતી શ્રી ભરતભાઈ પંચાલ, શ્રીમતી જયશ્રીબેન પંચાલ , શ્રીમતી દિપાલી ઓંકાર તથા શ્રીમતી મેઘાબેન પંચાલ દ્રવારા 50 કરતા વધું વયસ્કોને વસ્ત્રોનું…

· 1 min read

હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું, વાદળ ફાટતાં 2 લોકોના મોત

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મંગળવારની રાત્રે પડેલા મોસળધાર વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ સમગ્ર શહેરમાં વિનાશ વેરાવ્યો છે. ખાસ કરીને મંડી શહેરના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ભયાનક બની હતી. અચાનક ઉદભવેલા પૂર અને ભારે કાટમાળના પ્રવાહને…

· 2 min read

રાજ્યસભામાં આજે ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા, પીએમ મોદીની સંભવિત હાજરી

મંગળવારે, 29 જુલાઈ 2025ના રોજ રાજ્યસભામાં ‘ઑપરેશન સિંદૂર’ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા યોજાવા જઈ રહી છે, જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને વિદેશ નીતિ સાથે સંકળાયેલા મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. આ ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ તથા વિદેશ મંત્રી…

· 3 min read

ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસ્માત, બસ-ટ્રકની ટક્કર બાદ 18ના મોત, 20 ઈજાગ્રસ્ત

ઝારખંડના પવિત્ર ધાર્મિક સ્થળ દેવઘરમાં મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 કાવડિયાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં વધુમાં વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી…

· 3 min read

સેંસેક્સ ફ્લેટ મૂવ્સ, નિફ્ટી 24700 ને પાર, IT, સ્મોલકેપ શેરોમાં દબાણ

મનીચેનલ આઇવેર બ્રાન્ડ લેન્સકાર્ટે પોતાના પ્રારંભિક જાહેર પ્રસ્તાવ (IPO) માટે ભારતીય બજાર નિયામક સેબી (SEBI) પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. Moneycontrol ના સૂત્રોએ જણાવી છે કે લેન્સકાર્ટ આ IPO દ્વારા અંદાજિત ₹8,500 કરોડ ઊભા કરવા માટે…

· 3 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનો સમાપન સમારોહ યોજાયો

જે દેશમાં ત્યાગ, તપસ્યા અને બલિદાનની ભાવના હોય તે દેશનો વિકાસ થયા વિના રહે જ નહી. – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીના સમાપન સમારોહ અવસરે જણાવ્યુ હતું કે, જે દેશમાં ત્યાગ, તપસ્યા…

· 3 min read