આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, યુવા ધારાસભ્યે રાજીનામું આપી રાજકારણ છોડ્યું
પંજાબના ખારર વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ પર્યટન મંત્રી રહેલાં અનમોલ ગગન માન અચાનક રાજકારણમાંથી સન્યાસ લેતાં રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વિધાનસભા સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, જેને સ્પીકરે મંજૂર પણ કરી દીધું છે. અનમોલ ગગન…










