click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, યુવા ધારાસભ્યે રાજીનામું આપી રાજકારણ છોડ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, યુવા ધારાસભ્યે રાજીનામું આપી રાજકારણ છોડ્યું
Gujarat

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, યુવા ધારાસભ્યે રાજીનામું આપી રાજકારણ છોડ્યું

પંજાબના ખારરના ધારાસભ્ય અનમોલ ગગન માને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. માને એક ટ્વીટ કરીને તે અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, 'મારું હૃદય ભારે છે, પરંતુ મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે.

Last updated: 2025/07/19 at 7:02 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પંજાબના ખારર વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ પર્યટન મંત્રી રહેલાં અનમોલ ગગન માન અચાનક રાજકારણમાંથી સન્યાસ લેતાં રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વિધાનસભા સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, જેને સ્પીકરે મંજૂર પણ કરી દીધું છે. અનમોલ ગગન માનએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે, “મારું હૃદય ભારે છે, પરંતુ મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. મારા ધારાસભ્ય પદનું રાજીનામું સ્વીકારાયું છે. મારી શુભકામનાઓ પાર્ટી સાથે છે અને મને આશા છે કે પંજાબ સરકાર જનતાની આશાઓ પર ખરો ઉતરશે.”

અનમોલ ગગન માનનું રાજકીય કરિયર ખૂબ જ ચમકદાર અને રસપ્રદ રહ્યું છે. તેઓ વર્ષ 2020માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને થોડા જ સમયમાં પાટી અને પંજાબની જનતામાં લોકપ્રિય થયા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, તેમણે શિરોમણી અકાલી દળના રણજીત સિંહ ગિલને લગભગ 37,718 મતોથી હરાવીને વિજય મેળવી હતી. તેઓ આ ચૂંટણીમાં જીતનારી સૌથી યુવા મહિલા ધારાસભ્યોમાંથી એક હતા. જીત બાદ તેમને પંજાબ સરકારમાં પર્યટન અને સાંસ્કૃતિક કાર્ય મંત્રી તરીકે પણ જવાબદારી મળી હતી.

રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં અનમોલ ગગન માન પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ રહી છે. તેમનો જન્મ 1990માં પંજાબના માનસા જિલ્લામાં થયો હતો. તેમણે ચંદીગઢમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો બાદ મોડેલિંગ અને પછી પંજાબી ગાયકીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. અનેક લોકપ્રિય ગીતો આપવા પછી, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને પાર્ટી માટે કેમ્પેઇન ગીત પણ બનાવ્યું હતું, જે ખૂબ લોકપ્રિય બન્યું હતું.

અનમોલ ગગન માનએ પર્સનલ લાઈફમાં પણ નવી શરૂઆત કરી હતી. જૂન 2023માં તેમણે એડવોકેટ શાહબાઝ સોહી સાથે લગ્ન કર્યા હતા. તાજેતરના સમયમાં તેઓ રાજકારણથી દૂર જોવા મળ્યા હતા અને હવે અચાનક રાજીનામું આપીને રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી, જેના પગલે રાજકીય વૃત્તમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: Aam Aadmi Party, aam admi party, Arvind Kejriwal, Breaking news, gujarati news, latest news, mla, news channel in india, oneindianews, Politics, punjab, punjab government, top news, અનમોલ ગગન માન, આમ આદમી પાર્ટી, ખારર વિધાનસભા બેઠક, પંજાબ, પંજાબ સરકાર, પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ડીપફેક સામે લડવા ડેનમાર્કે બનાવ્યો કાયદો, ચહેરા અને અવાજનો પણ આપશે કોપીરાઈટ
Next Article ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં મળ્યું સ્થાન! IPL બાદ પહેલીવાર થયું સિલેક્શન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?