Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

latest news

4,360 stories

ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના પ્રવાહ સામે કડક અભિયાન શરૂ કરી દીધું છે અને હવે એ અભિયાન ટેક જગતના દિગ્ગજ પ્લેયરો સુધી પહોંચી ગયું છે. શનિવારે ED દ્વારા ગૂગલ અને મેટા (ફેસબુકની પેરેન્ટ કંપની) જેવા વૈશ્વિક ટેક…

· 3 min read

યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર શનિવારે 19મી જુલાઈની વહેલી સવારે થયેલો ભયાનક માર્ગ અકસ્માત દુઃખદ વિધિવિધાનોમાં શામેલ થયો છે. દિલ્હીથી આગ્રા તરફ ઝડપથી જઈ રહેલી ઈકો કાર એક ટ્રક સાથે એટલી ભયાનક રીતે અથડાઈ કે કાર નુન્ની ભૂક્કા થઈ…

· 3 min read

ચંદન મિશ્રા હત્યા કેસમાં બિહાર પોલીસને મોટી સફળતા હાથ લાગી, છ આરોપીઓની ધરપકડ કરાઇ

બિહારમાં ગુરૂવારે પટણાની પારસ HMRI હોસ્પિટલમાં થયેલી કુખ્યાત ગેંગસ્ટર ચંદન મિશ્રાની હત્યા બાદ રાજ્યના ગુનાહિત જાળસંજૂડો અને તણાવભર્યા માહોલ વચ્ચે પોલીસને એક મોટી સફળતા મળી છે. બિહારના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પટણા પોલીસે સંયુક્ત કામગીરી કરીને પશ્ચિમ બંગાળમાંથી હત્યા…

· 3 min read

ગુજરાતના આદિવાસીઓમાં પણ ડાયાબિટીસ અને જીવનશૈલી સંબંધિત રોગોનું પ્રમાણ વધ્યું

ગુજરાતમાં આજના સમયમાં આદિવાસી સમુદાયે આધુનિક શહેરી જીવનશૈલીની અસર અનુભવવી શરૂ કરી છે, જેના પરિણેામરૂપે આદિવાસીઓ, જેઓ પરંપરાગત રીતે કુદરતી જીવનશૈલીના પ્રતિનિધિ માનાતા હતા, હવે લાઈફસ્ટાઈલ રોગોથી પણ અછુતા નથી રહ્યા. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા જીનોમ પ્રોજેક્ટ અંતર્ગત…

· 3 min read

ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો વ્યક્ત કરાયો સંકલ્પ

તાજેતરમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. સરપંચ રમાબેન નાકરાણી અને ઉપસરપંચ મેહુરભાઈ ગોહિલના નેતૃત્વમાં આયોજનો થશે. ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં આવેલ ચૂંટણી દરમિયાન અગ્રણીઓમાં માર્ગદર્શન સાથે બિનહરીફ સમરસ ગ્રામપંચાયત…

· 1 min read

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો

ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી દિવસેને દિવસે વધુ ચુસ્ત અને વ્યાપક બની રહી છે. રાજ્ય સરકારે અને પોલીસ તંત્રએ નશીલા પદાર્થોની દાણચોરી અટકાવવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધર્યો છે, ખાસ કરીને મહત્વના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.…

· 2 min read

ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ

18 જાન્યુઆરી 2025 ભારતના નૌસેના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ બન્યો છે, કારણ કે આજના દિવસે ભારતનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ (DSV) ‘INS નિસ્તાર’ ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ થયું છે. આ પ્રગતિશીલ ક્ષમતા વિશાખાપટ્ટનમ સ્થિત નેવલ ડૉકયાર્ડમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી…

· 3 min read

‘TMC જશે ત્યારે જ બંગાળનો વિકાસ થશે’, મમતાના ગઢમાં PM મોદીનો હુંકાર

પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના પ્રવાસ દરમિયાન રાજકીય તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. પીએમ મોદીએ સોમવારના રોજ બંગાળ માટે રૂ. 5,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં…

· 3 min read

સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી, RSS વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શુક્રવારે જણાવ્યું હતું કે, કોઈપણ દેશની સફળતા માટે મહિલાઓનું સશક્તિકરણ અત્યંત જરૂરી છે. જૂની અને પછાત વિચારણા ધરાવતી પરંપરામાંથી મુક્ત કરવામાં આવશે. તે મહારાષ્ટ્રના સોલાપુરમાં ઉદ્યોગવર્ધિની નામના એક બિન-સરકારી સંગઠન તરફથી આયોજિત એક…

· 2 min read

નૉર્વે અને ન્યૂઝીલેન્ડની વસતી કરતાં પણ વધુ PM આવાસ બિહારમાં બનાવ્યા: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે (18 જુલાઈ) બિહારના મોતિહારી પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી નીતીશ કુમારના વખાણ કર્યા હતા. ત્યારે વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, બિહારના મોતિહારીને મુંબઈની જેમ વિકસાવવામાં આવશે. જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે, 'નૉર્વે અને ન્યૂઝીલેન્ડની…

· 3 min read