click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ડીપફેક સામે લડવા ડેનમાર્કે બનાવ્યો કાયદો, ચહેરા અને અવાજનો પણ આપશે કોપીરાઈટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ડીપફેક સામે લડવા ડેનમાર્કે બનાવ્યો કાયદો, ચહેરા અને અવાજનો પણ આપશે કોપીરાઈટ
Gujarat

ડીપફેક સામે લડવા ડેનમાર્કે બનાવ્યો કાયદો, ચહેરા અને અવાજનો પણ આપશે કોપીરાઈટ

ડેનમાર્ક દ્વારા તેમના કોપીરાઈટ કાયદામાં એક નવો સુધારો કરવામાં આવી રહ્યું છે. કોઈની પણ ક્રિએટીવિટી અને કામને પ્રોટેક્ટ કરવા માટેના કાયદામાં હવે લોકોના ચહેરા, અવાજ અને તેમના હાવભાવનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

Last updated: 2025/07/19 at 6:58 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ડેનમાર્કમાં હવે કોપીરાઈટ કાયદાના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી અને આધુનિક પગલાં લેવા જઈ રહ્યુ છે. આ નવા કાયદા હેઠળ હવે માત્ર સંકલિત કલાત્મક સર્જન જ નહીં, પણ વ્યક્તિના ચહેરા, અવાજ અને હાવભાવને પણ કાનૂની સુરક્ષા આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે, કોઈ પણ વ્યક્તિનો ચહેરો, અવાજ અથવા તેમના જેવો દેખાતો ડિજિટલ કન્ટેન્ટ – જેમ કે ફોટો કે વીડિયો – તેમના પરવાનગી વગર શૅર કરવો હવે કાયદેસર ગુનો ગણાશે. આ કાયદો સેલિબ્રિટીઓ પૂરતો સીમિત નહીં રહી, પણ દરેક નાગરિકને સમાન સુરક્ષા આપશે – શિક્ષક, વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકો બધાને.

Contents
અનિલ કપૂર – એક પ્રેરણારૂપ કિસ્સોવૈશ્વિક સ્તરે ડીપફેક સામેની લડાઈફાયદાપડકારો

આ પગલાં પાછળનું મુખ્ય કારણ છે ડીપફેક ટેકનોલોજીનો વધતો ખતરો. એઆઈની મદદથી આજે કોઈનું ખરેખર ન હોવાનું, પરંતુ સાચું લાગતું વીડિયો, અવાજ કે ચહેરો બનાવી શકાય છે. આવા ડીપફેકનો ઉપયોગ પોર્નોગ્રાફી, રાજકીય પ્રોપાગાંડાથી લઈને ઈમોશનલ હેકિંગ અને અયોગ્ય ધંધાઓ માટે પણ થઈ રહ્યો છે. રિસર્ચ અનુસાર 2023માં 65,820થી વધુ ડીપફેક વીડિયો ઑનલાઈન જોવા મળ્યા હતા – 2019ની સરખામણીમાં 550%નો વધારો. એટલું જ નહીં, એક સ્કેમમાં તો એલોન મસ્કની નકલી અવાજવાળા ડીપફેકથી ₹3.76 લાખ પડાવાયા હતા.

ડેનમાર્કના સંસ્કૃતિ મંત્રી જેકોબ એન્જેલ-શિમિડ્ટ કહે છે કે, “આ કાયદો દરેક વ્યક્તિને તેમના ચહેરા અને અવાજ પર અધિકાર આપે છે. કોઈ પણ વ્યક્તિએ તેને કોપી કરવાની છૂટ નહિ મળે.” નવા કાયદામાં નીચેના ત્રણ પ્રકારની સુરક્ષા આપવામાં આવી છે:

  1. ઇમિટેશન પ્રોટેક્શન: કોઈની ડિજિટલ નકલ કરવી કે શેર કરવી પ્રતિબંધિત રહેશે.
  2. પરફોર્મન્સ પ્રોટેક્શન: અગાઉ કાનૂનમાં સમાવિષ્ટ ન હોતાં પણ વ્યક્તિત્વ દર્શાવતી ઘટનાઓ, જેમ કે બોલી, ચાલ, હાવભાવ, હવે કાનૂની સુરક્ષા હેઠળ આવશે.
  3. આર્ટિસ્ટ પ્રોટેક્શન: સંગીતકારો, અભિનેતાઓ વગેરેની ડિજિટલ નકલ કાનૂન વિરુદ્ધ ગણાશે.

આ કાયદાની ખાસિયતોમાં સામેલ છે કે, વ્યક્તિના મૃત્યુ પછી પણ 50 વર્ષ સુધી તેમને આ કાયદાની સુરક્ષા મળશે. જો કોઈએ પરવાનગી વગર કન્ટેન્ટ શેર કર્યો હોય, તો એ વ્યક્તિ પોતે નિકાળવા માટે માંગણી કરી શકે છે – અને પ્લેટફોર્મ તરત કન્ટેન્ટ દૂર ન કરે તો મોટા દંડનો સામનો કરવો પડી શકે.

જો કે, સટાયર, પેરોડી અને સોશિયલ ટિપ્પણીઓને આ કાયદામાં છૂટ આપવામાં આવી છે – યુરોપિયન યુનિયનના માનવાધિકાર અને અભિવ્યક્તિના સ્વતંત્રતા સંદર્ભે.

અનિલ કપૂર – એક પ્રેરણારૂપ કિસ્સો

આ કાયદાની દિશામાં ભારતના બૉલીવુડ અભિનેતા અનિલ કપૂર પહેલેથી જ એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની ચૂક્યા છે. તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પોતાનો અવાજ, ચહેરો અને ‘ઝક્કાસ’ જેવી ટેગલાઇન માટે કાનૂની અધિકાર મેળવ્યા હતા. બાદમાં અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફે પણ એવા જ પગલાં લીધાં. જોકે અનિલ કપૂરની કામગીરી માત્ર સેલિબ્રિટી માટે મર્યાદિત હતી, જ્યારે ડેનમાર્કે એને સામાન્ય નાગરિક સુધી વિસ્તૃત કરી દીધું છે.

વૈશ્વિક સ્તરે ડીપફેક સામેની લડાઈ

  • યુરોપિયન યુનિયન: AI એક્ટ અને ડિજિટલ સર્વિસ એક્ટ દ્વારા પ્લેટફોર્મ પર જવાબદારી નક્કી.
  • ચીન: AI કન્ટેન્ટ લેબલિંગ, રજિસ્ટ્રેશન ફરજિયાત.
  • અમેરિકા: ડીપફેક વાપરવાથી ઇલેકશનના સમયે ફ્રોડ હોય તો તે ગુનો ગણાશે.
  • ભારત: અનિલ કપૂર, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાના જેવા કેસ પછી ISP અને ડોમેન બ્લોક કરાયા.

ફાયદા

  • દરેક નાગરિકને તેમના ચહેરા અને અવાજ પર અધિકાર.
  • ડીપફેક કન્ટેન્ટ દૂર કરવા માટે સરળતા અને વળતરની વ્યવસ્થા.
  • ઓનલાઈન હેરેસમેન્ટ, સ્કેમ અને ઈમોશનલ હેકિંગ સામે સુરક્ષા.

પડકારો

  • દેશની બહાર બનાવેલ કન્ટેન્ટ સામે અમલ કરવો મુશ્કેલ.
  • ડાર્કવેબમાં એવો કન્ટેન્ટ હજુ પહોંચી શકાય તેવો ન હોય.
  • વાણી સ્વતંત્રતા અને કટાક્ષ વચ્ચેની પાતળી રેખા ઓલાંઘાઈ ન જાય એ જોવું પડશે.

અંતે, આ કાયદો માત્ર ડેનમાર્ક માટે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણારૂપ સંદેશ આપે છે – “તમારું ચહેરું તમારું છે, બધાનું નહીં.” AIના યુગમાં જ્યારે સાચું અને ખોટું અલગ પાડવું મુશ્કેલ બન્યું છે, ત્યારે આવા કાયદા લોકોના માનસિક અને ડિજિટલ સન્માનની રક્ષા કરવા માટે અત્યંત આવશ્યક બની ગયા છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, copyright, deepfakes, denmark, faces and voices, hindi news, latest news, news channel in india, oneindianews, top news, કોપીરાઈટ, જેકોબ એન્જેલ-શિમિડ્ટ, ડીપફેક, ડીપફેક ટેકનોલોજી, ડેનમાર્કે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકાના લોસ એન્જેલસમાં મોટી દુર્ઘટના, કાર ચાલકે ભીડ પર ચડાવી દીધી કાર
Next Article આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, યુવા ધારાસભ્યે રાજીનામું આપી રાજકારણ છોડ્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?