ટ્રમ્પે કોપર અને ફાર્મા ઈમ્પોર્ટ પર વધારેલા ટેરિફનો ભારત આપશે મજબૂત જવાબ, સ્ટીલ-એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ પર લગાવશે રેસિપ્રોક્લ ટેરિફ
તાજેતરમાં અમેરિકા દ્વારા BRICS દેશો વિરુદ્ધ વધારાના ટેરિફ લાદવાના નિર્ણય પછી વૈશ્વિક વેપાર સમીક્ષાના માહોલમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકાએ ખાસ કરીને કોપર પર 50% અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર તો આશ્ચર્યજનક રીતે 200% ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે.…










