click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: એક પણ તસવીર બતાવો…ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાનના દાવા પર NSA ડોભાલનો જવાબ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > એક પણ તસવીર બતાવો…ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાનના દાવા પર NSA ડોભાલનો જવાબ
Gujarat

એક પણ તસવીર બતાવો…ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાનના દાવા પર NSA ડોભાલનો જવાબ

પાકિસ્તાન વિરૂદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે પાકિસ્તાનના દાવાઓને પાયાવિહોણા ઠેરવતાં ખુલ્લો પડકાર આપ્યો છે કે, આ ઓપરેશનમાં ભારતને થયેલા નુકસાનની એક પણ તસવીર મને બતાવો.

Last updated: 2025/07/11 at 3:11 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ઓપરેશન સિંદૂર મુદ્દે પાકિસ્તાન તથા વિદેશી મીડિયામાં ફેલાવાઈ રહેલી ખોટી માહિતી પર કડક પ્રતિક્રિયા આપતાં ખંડીતર જવાબ આપ્યો છે. IIT મદ્રાસમાં સંબોધન દરમિયાન ડોભાલે જણાવ્યું કે આ ઓપરેશનમાં ભારતને એક રતીઇજ પણ ન પહોંચી હોવા છતાં, વિદેશી મીડિયાએ ખોટી તસવીરો અને અફવાઓના આધારે દાવાઓ કર્યા છે. તેમણે જણાવ્યું કે જો પાકિસ્તાન અને વિદેશી મીડિયા પાસે કોઈ મજબૂત પુરાવા છે તો તેઓ “મને એક પણ તસવીર બતાવે જેમાં ભારતને નુકસાન થયું હોય… એક ગ્લાસ પણ તૂટ્યો નથી”.

Contents
ઓપરેશન સિંદૂર – ટાર્ગેટેડ સ્ટ્રાઈક વિથ પ્રિસિશન:વિદેશી મીડિયા અને પાકિસ્તાનના ખોટા દાવાઓનો ખંડન:પાકિસ્તાનની બેચેની અને સીઝફાયર વિનંતી:ટેકનોલોજી અને યુદ્ધમાં ભારતની મજબૂત સ્થિતિ:

ઓપરેશન સિંદૂર – ટાર્ગેટેડ સ્ટ્રાઈક વિથ પ્રિસિશન:

ડોભાલે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર ભારત માટે એક ગૌરવપૂર્ણ સંક્રમણ છે, જેમાં સંપૂર્ણ રીતે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 7 મેની રાતે શરૂ થયેલા આ ઓપરેશનમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને POKમાં આવેલા કુલ નવ આતંકી ઠેકાણાંને ચોકસાઈથી નિશાન બનાવી નષ્ટ કરવામાં આવ્યા હતા. ઓપરેશનની મોટી ખાસિયત એ હતી કે આ હુમલાઓ 23 મિનિટમાં પૂરાં થયા અને પાકિસ્તાની નાગરિક વિસ્તારોને કોઈ નુકસાન નહીં થાય તે બાબતની સંપૂર્ણ કાળજી લેવામાં આવી.

વિદેશી મીડિયા અને પાકિસ્તાનના ખોટા દાવાઓનો ખંડન:

NSA ડોભાલે વિદેશી મીડિયા દ્વારા વાયરલ કરાઈ રહેલી સેટેલાઈટ ઈમેજો અને દાવાઓ અંગે પણ સત્ય રજૂ કર્યું. તેમણે જણાવ્યું કે કેટલાક મીડિયાએ પાકિસ્તાનના 13 એરબેઝના ધ્વંસનો દાવો કર્યો હતો, પરંતુ “તમે જો 10 મેના પહેલાં અને ત્યારબાદની સેટેલાઈટ ઈમેજો સાથે મિશ્રણ કરો તો હકીકત ખુલે છે—ક્યાંય કોઈ તબાહી નથી. આ બધું એક નકામો પ્રોપાગંડા છે.”

પાકિસ્તાનની બેચેની અને સીઝફાયર વિનંતી:

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને પણ મર્યાદિત જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ સૂઝબૂઝથી તમામ હુમલાઓ નિષ્ફળ કર્યા. 7 મેની સાંજે જ પાકિસ્તાને DGMO સ્તરે ભારત સાથે સંપર્ક સાધી સીઝફાયર માટે વિનંતી કરી હતી, અને ફરીથી 10 મેના રોજ બપોરે 3.35 વાગે બેઠક કરીને સીઝફાયર પર સહમતિ કરવામાં આવી. આથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ઓપરેશનના તાત્કાલિક અને નિશ્ચિત અસરથી ઘબરી ગયું હતું.

ટેકનોલોજી અને યુદ્ધમાં ભારતની મજબૂત સ્થિતિ:

ડોભાલે પોતાના સંબોધનમાં ટેકનોલોજીના યુદ્ધશાસ્ત્રમાં બદલાતા રોલ પર પણ ભાર મુક્યો. તેમણે કહ્યું કે “ટેકનોલોજી અને યુદ્ધ વચ્ચે હંમેશા નજીકનું સંબંધ રહેલું છે, અને આજે ભારત ટેકનોલોજી અને રણનીતિ બંનેમાં આત્મનિર્ભર બની રહ્યું છે.” ઓપરેશન સિંદૂર એ વાતનો જીવંત દાખલો છે કે ભારત હવે આતંકવાદ સામે માત્ર રક્ષણાત્મક નહીં, પણ આક્રમક અને ચિંતનશીલ રીતે પગલાં ભરે છે.

ઓપરેશન સિંદૂર પર NSA ડોભાલના નિવેદનોએ માત્ર ખોટા દાવાઓનો પડકાર કર્યો નથી, પણ વિશ્વ સમક્ષ ભારતની નેતૃત્વશક્તિ, ટેક્નોલોજીકલ સક્ષમતા અને રણનીતિક ઈચ્છાશક્તિનું મજબૂત પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

You Might Also Like

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

TAGGED: Ajit Doval, Gujarat news, gujarati news, IIT મદ્રાસ, india news, latest news, Madras, news channel in india, NSA, NSA Dovale, Operation Sindoor, અજીત ડોભાલ, ઓપરેશન સિંદૂર, ટાર્ગેટેડ સ્ટ્રાઈક વિથ પ્રિસિશન, ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વાવાઝોડા વચ્ચે મધદરિયે ફસાયું અમેરિકાનું જહાજ, ભારતીય કોસ્ટગાર્ડે ચલાવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Next Article ટ્રમ્પે કોપર અને ફાર્મા ઈમ્પોર્ટ પર વધારેલા ટેરિફનો ભારત આપશે મજબૂત જવાબ, સ્ટીલ-એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ પર લગાવશે રેસિપ્રોક્લ ટેરિફ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?