Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 24°C

latest news

4,358 stories

આજે 16મો રોજગાર મેળો, પીએમ મોદીએ 51000 યુવાનોને સોંપ્યાં નિયુક્તિ પત્રો

કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘રોજગાર મેલો’ની પહેલ અંતર્ગત શનિવાર, 12 જુલાઈના રોજ યોજાયેલા 16મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આશરે 51,000 યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન પણ કર્યું અને સરકારી નોકરી મેળવનારા યુવાનોને શુભેચ્છા…

· 2 min read

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબંધી પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરનારા 'મરાઠી મિલિટ્રી લેંડસ્કેપ્સ'ને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક તેમજ સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની વિશ્વ…

· 2 min read

દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં

દિલ્હીના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં આવેલા વેલકમ વિસ્તારમાં આવેલી જનતા મજૂર કોલોનીમાં શનિવારની સવારે 7 વાગ્યે એક ચાર માળની જૂની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇમારત ધરાશાયી થતી વખતે અંદર અનેક લોકો હાજર હતાં, જેમાંથી…

· 2 min read

સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હોવાનું બહાર આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એયરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા 12…

· 3 min read

વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતા મહિ નદી પર આવેલા બ્રિજના તૂટી પડવાના ઘટનામાં મૃત્યુ આંક 20ને પાર પહોંચી ગયો છે. ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ તૂટી પડતાં એક જ ઝટકામાં અનેક…

· 2 min read

રાજપીપલા–સિસોદ્રા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા જૂના માઈનર બ્રિજની સ્થિતિના પગલે ભારે વાહનો પર પ્રતિબંધ

રાજપીપલા માર્ગ અને મકાન વિભાગના હસ્તકના રાજપીપલા-સિસોદ્રા (રાજ્ય ધોરી માર્ગ) ની કુલ ૧૪ કિમી લંબાઈ ધરાવતા ડામર સપાટી વાળા રસ્તાની હયાત પહોળાઈ ૭ મીટર છે. આ રસ્તા પર તથા રસ્તાને ગ્રામ્ય માર્ગોથી જોડાયેલા નાના મોટા ૧૪ કરતા વધારે ગામડાઓ આવેલા…

· 2 min read

ખાટુશ્યામ મંદિર પાસે ભક્તો અને દુકાનદારો વચ્ચે મારામારી, દંડાથી એકબીજા પર હુમલો

રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા પ્રખ્યાત ખાટુશ્યામજી મંદિર ફરી એકવાર ભારે વિવાદ અને ચર્ચાનો વિષય બન્યું છે. તાજેતરમાં મંદિરના પરિસરમાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક દુકાનદારો વચ્ચે ઘર્ષણ બાદ ભારે મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં દંડા, લાત-ઘૂસાની સાથે મહિલાઓ પર પણ હિંસક…

· 3 min read

ગુજરાત સરકાર વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક 4 ટકાના વ્યાજે રૂ. 15 લાખની લોન આપશે

ગુજરાત રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અનેક તેજસ્વી અને આશાસ્પદ બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ભવિષ્યની ચાવી બની છે. આ યોજના દ્વારા અનેક યુવાનોને પોતાના સપનાના વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લઈને વૈશ્વિક સ્તરે કારકિર્દી બનાવવાનો મોકો મળ્યો છે. અત્યાર સુધીનો…

· 2 min read

બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર

વિશ્વની ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઇને આજે નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. જે આજે એક કરોડ રૂપિયાનું લેવલ ક્રોસ થતાં વિશ્વનું સૌથી મોંઘું ક્રિપ્ટો રોકાણ બન્યું છે. બિટકોઇન આજે 118856.47 ડૉલરની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ અને આર્થિક…

· 2 min read

બહેરામપુરાના નિવૃત્ત વૃદ્ધને ઠગોએ ડિજિટલ અરેસ્ટ કરીને ખંખેર્યા 3 લાખ, આખા કોલ સેન્ટરનો ખુલાસો, 3ની ધરપકડ

દેશભરમાં વધતા ગુનાઓની પડઘમ વચ્ચે અમદાવાદના બહેરામપુરામાં રહેતા એક નિર્વૃત વૃદ્ધનો “ડિજીટલ અરેસ્ટ” કરવાના ડ્રામા દ્વારા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનામાં રહસ્યમય રીતે ઓપરેટ થતી ગઠીલા ટોળકી દ્વારા આધારકાર્ડના આતંકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે એવી ખોટી…

· 3 min read