Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

latest news

4,358 stories

અમદાવાદ એરપોર્ટને બીજી વખત મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીવાર મળેલી બોમ્બ ધમકીથી સુરક્ષા એજન્સીઓ એકવાર ફરી સતર્ક બની ગઈ છે. અઠવાડિયામાં આ બીજી ઘટના છે, જેમાં અજાણ્યા ઈમેલ મારફતે એરપોર્ટ પર IED વિસ્ફોટક મૂકવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા પછી તરત…

· 2 min read

દરેક દેશ તેના સંસાધનોનો શસ્ત્ર તરીકે નહીં પણ હિતો માટે ઉપયોગ કરે: બ્રિક્સમાં PM મોદીનું આહ્વાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17મી બ્રિક્સ પરિષદને સંબોધતા વૈશ્વિક સહકાર માટે બ્રિક્સને એક પ્રેરણાદાયક અને જવાબદાર સમૂહ તરીકે આગળ લાવવાનો જોરદાર આહ્વાન કર્યો છે. તેમણે જણાવ્યું કે બહુપોલાર દુનિયામાં બ્રિક્સ જેવા દેશોના જૂથને માત્ર એક આર્થિક શક્તિ તરીકે જ નહીં, પણ…

· 3 min read

“ગરવી ગુજરાતી થાળી” તેમજ “વર્લ્ડ પીસ” મોકટેઇલને મલેશિયામાં મળ્યો ગોલ્ડ મેડલ

મલેશિયામાં ગ્લોબલ વર્લ્ડ શેફ દ્વારા આયોજિત વર્લ્ડ કલિનરી કપમાં ભારતીય શેફ્સે રસોઈના વિશ્વ મંચ પર એક વાર ફરી ભારતનો ગૌરવ વધાર્યો છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 28 દેશોના 1700થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ભારતીય ટીમે પોતાના વિશિષ્ટ અને પરંપરાગત…

· 3 min read

સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 10 પોઈન્ટ વધીને 83442

અમેરિકા તરફથી ટ્રેડ ડિલ અંગે અનિશ્ચિતતા, ખાસ કરીને ટ્રમ્પ દ્વારા BRICS દેશો વિરુદ્ધ આપેલી 10% વધારાની ટેરિફની ચીમકી અને ભારતમાં પણ ડિલ ક્યાં દરે થશે (15%, 20% કે 26%) તે અંગેના સ્પષ્ટતા વગરના સંજોગોમાં રોકાણકારો સાવચેત દેખાયા. ફંડોએ નવી લૉંગ…

· 3 min read

“દરેક મંડળ, દરેક વસાહતમાં હિન્દુ સંમેલન યોજવામાં આવશે”, RSSએ ઘર-ઘર સંપર્કની પણ બનાવી યોજના

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની દિલ્હી ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં દેશની સુરક્ષા સાથે સાથે મણિપુરની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. હાલમાં મણિપુરની પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે, જોકે પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે…

· 3 min read

બે દિવસમાં વરસાદ દરમિયાન રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ

બે દિવસનાં વરસાદ દરમિયાન સિહોર તાલુકાનાં રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ થયો છે. આજુબાજુનાં ગામોમાં ખેડૂતોમાં રાહતની લાગણી થઈ છે. સિહોર તાલુકાનાં રામધરી ગામ પાસે આવેલ ચોરવડલા જળસિંચન યોજના તળાવ અગાઉ અધૂરું રહ્યું હતું જે છલકાયું છે. આ…

· 1 min read

ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન

સનાતન એવાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન થયું છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા સંકલન રહ્યું છે. ભાવનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક, સામાજિક અને પર્યાવરણ સંબંધી પ્રવૃત્તિ માટે ગૌરવરૂપ શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન એવાં ગુરુપૂર્ણિમા પર્વની…

· 1 min read

મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના દરિયાકાંઠે શંકાસ્પદ બોટ જોવા મળતાં તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાક્રમ રવિવાર (6 જુલાઈ, 2025)ના રોજ થયો હતો, જ્યારે ભારતીય નૌકાદળના રડાર સિસ્ટમ પર એક શંકાસ્પદ બોટ કાંઠા નજીક ધ્રષ્ટિગોચર થઈ હતી. ઘટના…

· 2 min read

અલૂણા વ્રતમાં 1111 દીકરીઓને કરાયો શણગાર, હાથમાં નિઃશૂલ્ક કરાયા નેઈલ આર્ટ

ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને કહેવાય છે કે, "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતાઃ", એટલે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો નિવાસ હોય છે. એ વિચારસરણી અંતર્ગત દીકરીઓ નાની ઉંમરથી જ ધાર્મિક વિધાનમાં સહભાગી બને…

· 3 min read

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા અને વ્યૂહાત્મક નિર્ણયો માટે મહત્વપૂર્ણ ગણાતા તેના CEO પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરીને ક્રિકેટ વિશ્વમાં નવી દિશાની શરૂઆત કરી છે. સોમવાર, 8 જુલાઈ 2025થી સંજોગ ગુપ્તાએ સત્તાવાર રીતે ICCના સાતમા મુખ્ય કાર્યકારી અધિકારી…

· 2 min read