Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

latest news

4,358 stories

ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર સનાતન સંસ્થા ગુજરાતમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે

સાધકો, ગુરુઓ અને ગુરુ ભાઈઓને નમસ્કાર! આજે ભારત યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આતંકવાદ અને નક્સલવાદની સાથે, લવ જેહાદ, લેન્ડ જેહાદ, ધર્મ પરિવર્તન, ગૌહત્યા વગેરે જેવી સમસ્યાઓની તીવ્રતા પણ વધી રહી છે. આ દુર્દશા બદલવા માટે, દરેક નાગરિકે…

· 2 min read

તાપી જિલ્લા કલેકટરે શાળા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષકોનો ક્લાસ લીધો

તાપી જિલ્લા કલેકટર ડો .વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં નાનાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ કલેક્ટર દ્વારા ધોરણ આઠમાં ભણતા બાળકોને ગણિતના બાદબાકી ના સામાન્ય દાખલા પૂછતા ના આવડ્યા હતા ત્યારે…

· 1 min read

રાજપીપલા કમલમ ખાતે નવનિર્વાચિત સરપંચ અને સભ્યોનો ભવ્ય સન્માન સમારોહ

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવનાર નવનિર્વાચિત સરપંચો અને સભ્યોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામડાઓના વિકાસ અને લોકસેવાની ભાવનાને નવો ઉત્સાહ મળ્યો, જે સ્થાનિક સ્વરાજ્યને વધુ મજબૂત બનાવશે. રાજપીપલા ખાતે આયોજિત…

· 2 min read

ભાવનગરમાં યોજાશે બાસ્કેટબોલ લીગ સીઝન 5

ભાવનગર બાસ્કેટબોલ માટેનો પિયર ગણાય છે અને ભાવનગરે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ ભારતને પ્રદાન કરેલા છે. મોસ્કો ઓલમ્પિક્સ માં 45 વર્ષ બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલ રમતમાં રમવાની તક મળી છે . આ બાસ્કેટબોલ ટીમમાં ભાવનગરના કૃષ્ણપાલસિંહ ગોહિલ નો…

· 2 min read

ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મોસમ ફરી એકવાર વિનાશક રૂપમાં સામે આવ્યું છે, જ્યાં અતિ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી ચાલુ ધોધમાર વરસાદને પગલે બદ્રીનાથ નેશનલ હાઇવે સહિત રાજ્યભરના કુલ 72 રોડ…

· 3 min read

પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ-નિફ્ટીએ વધારો જોવા મળ્યો

વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના પગલે આજે ભારતીય શેરબજારની શરૂઆત મજબૂત નોંધ સાથે થઈ છે. યુએસ બજાર શુક્રવારે દમદાર રીતે બંધ થયા હતા, જેમાં S&P 500 અને Nasdaq નવા ઓલટાઈમ હાઈ પર બંધ થયા હતા. ડાઉ ફ્યુચર્સમાં પણ અડધા ટકાનો વધારો…

· 2 min read

2થી 9 જુલાઈ દરમિયાન વિદેશ યાત્રાએ પીએમ મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 9 જુલાઈ 2025 દરમિયાન એક સપ્તાહની બહુમહત્ત્વની વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે, જ્યાં તેઓ પાંચ દેશોની મુલાકાત લેશે અને બ્રાઝિલમાં યોજાનારી BRICS શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. આ યાત્રા ભારતના વૈશ્વિક સમીકરણો, દક્ષિણ દિશા…

· 3 min read

વડાપ્રધાન મોદીએ ISS જનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 28 જૂને ભારતીય વાયુસેના (IAF)ના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરીને તેમના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીના ઐતિહાસિક સફરની પ્રશંસા કરી. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ISSમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે, જે ભારત માટે…

· 2 min read

ઈરાનમાં ફરી પરમાણુ એક્ટિવિટી શરૂ થયાનો દાવો, સેટેલાઈટ ઈમેજ દ્વારા ખુલાસો

ઈરાન અને અમેરિકાની વચ્ચે વધતા પરમાણુ તણાવના વચમાં ઇસ્ફહાન પરમાણુ સુવિધા (Isfahan Uranium Conversion Facility)ને લઈને નવા સેટેલાઇટ દ્રશ્યોમાંથી ચિંતાજનક ખુલાસો થયો છે. 27 જૂનની સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈરાને ભૂમિગત ટનલનો પ્રવેશદ્વાર ફરીથી ખોલી દીધો છે…

· 3 min read

બળજબરીથી સંબંધ બાંધ્યા, શરીર પર બચકાં ભર્યાના નિશાન, કોલકાતા સામૂહિક દુષ્કર્મ કેસના મેડિકલ રિપોર્ટમાં ખુલાસા

દક્ષિણ કોલકાતા લૉ કોલેજમાં એક 24 વર્ષીય વિદ્યાર્થિની સાથે થયેલી સામૂહિક દુષ્કર્મની હ્રદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 25 જૂનના રોજ, કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનોજિત મિશ્રા તથા બે વર્તમાન વરિષ્ઠ વિદ્યાર્થીઓએ…

· 3 min read