તાપી જિલ્લા કલેકટર ડો .વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં નાનાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
ત્યારબાદ કલેક્ટર દ્વારા ધોરણ આઠમાં ભણતા બાળકોને ગણિતના બાદબાકી ના સામાન્ય દાખલા પૂછતા ના આવડ્યા હતા ત્યારે કલેક્ટર દ્વારા જાતે બોર્ડ પર લખીને બાળકોને દાખલા કરાવ્યા હતા.
કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળા બી ગ્રેડમાં છે અને ભણતરનું સ્થળ હજુ બરાબર નથી, આ બાબતે શિક્ષકોને ઠપકો આપવામાં આવ્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared