Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

localnewsingujarat

1,450 stories

નડીઆદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરવામાં અપાતા રિબેટનો લાભ લેવા નાગરિકોને અપીલ

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા નગરજનોને મિલકત વેરામાં રિબેટ યોજનાનો લાભ આપવાનો પ્રજાભિમુખ નિર્ણય કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના મિલકત વેરાની કુલ રકમ એક સાથે ભરપાઈ કરે તેવા કરદાતાઓને સામાન્ય વેરાની રકમ ઉપર ૧૦ ટકા રીબેટ મળશે.…

· 1 min read

વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન મુજબ વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા આંબેડકર હોલ, નડીઆદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ જેવીકે પીએમ સ્વનીધિ યોજના, પીએમ સ્વનિધિસે સમૃધ્ધિ, આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ સુધારા,…

· 2 min read

બિહારમાં ભાજપ-જદયુ 101-101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર લડશે

બિહારમાં આવતા વિધાનસભા ચૂંટણી માટેની તૈયારી હવે પૂર્ણ રૂપે આરંભ થઈ ગઈ છે, અને તમામ રાજકીય પક્ષો તેમની સ્ટ્રેટેજી અને ઉમેદવાર પસંદગીમાં વ્યસ્ત છે. રાજ્યમાં અનેક મહિનાની ચર્ચાઓ અને ચર્ચાસભા પછી, એનડીએમાં બેઠકોની વહેંચણીનું અંતિમ ફોર્મ્યુલા રવિવારે નિશ્ચિત થયું છે,…

· 4 min read

IRCTC કૌભાંડ : લાલુ યાદવ પરિવાર સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના આરોપમાં દિલ્હી કોર્ટમાં કેસ ચાલશે

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેમજ પુત્ર તેજસ્વી યાદવ સામે ગંભીર આરોપો ઘડવાનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટના આદેશ અનુસાર, લાલુ યાદવ પર…

· 2 min read

બોટાદમાં પરવાનગી વગર યોજાયેલી AAPની મહાપંચાયત અટકાવવા પહોંચેલી પોલીસ પર જીવલેણ હુમલો

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં રવિવારે (12 ઑક્ટોબર) પરવાનગી વગર યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP) સમર્થિત મહાપંચાયત દરમિયાન ભારે તંગદિલી અને હિંસા ફાટી નીકળી. મળતી માહિતી અનુસાર, પોલીસ દ્વારા પરવાનગી ન આપ્યા છતાં આ મહાપંચાયત યોજાઈ રહી હતી, જેના કારણે કાયદો-વ્યવસ્થાનો…

· 3 min read

સેન્સેક્સ 328 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25,200 થી નીચે,ડીમાર્ટ, ટાટા મોટર્સ, ONGCના શેર દબાણમાં

આજે ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ દબાણનું માહોલ જોવા મળ્યું છે. ખાસ કરીને ડિફેન્સ, રિયલ્ટી અને PSU ક્ષેત્રો સૌથી વધુ નબળાઈ દર્શાવી રહ્યા છે, જ્યાં ત્રણેય ઇન્ડેક્સ આશરે 1% સુધી તૂટ્યા છે. મૂડી માલ (Capital Goods) ક્ષેત્રના શેરોમાં પણ નબળાઈ નોંધાઈ…

· 4 min read

નવરાત્રી વિવાદ વકર્યો : DYSP સંજય રાય સામે કડક કાર્યવાહીની માંગ સાથે સંતો – મહંતોએ SPને ઉદ્દેશી આપ્યું આવેદનપત્ર

હિન્દુ રક્ષા સમિતિ, નવસારી દ્વારા આજ રોજ કાલિયાવાડી ખાતે શ્રી અનાવિલ વાડીમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ નવરાત્રી દરમ્યાન હિન્દુ સંગઠનના કાર્યકરોના મસ્તક પરથી તિલક સાફ કરવાની ઘટનાની…

· 2 min read

ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં શ્રી મોરારિબાપુ

ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથામાં ધનુષ્યભંગ પ્રસંગ વર્ણનમાં ગાન અને તાલની જમાવટ થઈ. ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં મોરારિબાપુએ રામરાજ્ય આવશે જ તેમ જણાવ્યું. રામચરિત માનસ ચોપાઈ પંક્તિઓ ' બિસ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા બિદિત…

· 3 min read

શુભમન ગિલે ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો, કોહલી-શર્માના રૅકોર્ડ તોડ્યા

વેસ્ટ ઇન્ડિઝ સામે ચાલી રહેલી દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતના કૅપ્ટન શુભમન ગિલએ શ્રેણીબદ્ધ પરફોર્મન્સ દ્વારા નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. ગિલે પોતાના કૅરિયરમાં 10મી ટેસ્ટ સદી ફટકારી, જે દરમિયાન તેણે 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી માત્ર 176 બોલમાં…

· 3 min read

રાજસ્થાનના અલવરમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISI સાથે સંપર્કમાં હતો

રાજસ્થાન ઇન્ટેલિજન્સ એ અલવરમાં નિવાસી મંગલ સિંહને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મંગલ સિંહને એક કથિત પાકિસ્તાની મહિલા હેન્ડલર ઈશા શર્મા દ્વારા સોશિયલ મીડિયા હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. આરોપ અનુસાર, મંગલ…

· 3 min read