click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારે વરસાદથી મરણ પામનારને શ્રધાંજલિ અને સહાયતા અર્પણ કરતાં મોરારિબાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારે વરસાદથી મરણ પામનારને શ્રધાંજલિ અને સહાયતા અર્પણ કરતાં મોરારિબાપુ
Gujarat

ભારે વરસાદથી મરણ પામનારને શ્રધાંજલિ અને સહાયતા અર્પણ કરતાં મોરારિબાપુ

ગુજરાત અને કેરળમાં ભોગ બનનારના પરિવારને રૂપિયા ૩ લાખ સહાયતા

Last updated: 2026/08/07 at 11:21 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

ગુજરાત અને કેરળમાં પડેલાં ભારે વરસાદમાં ભોગ બનનારના પરિવારને મોરારિબાપુ દ્વારા કુલ રૂપિયા ૩ લાખ સંવેદના સહાયતા અર્પણ થઈ છે.

તાજેતરમાં ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિમાં ભારે નુકસાની અને જાનહાનિ થઈ છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં નવસારી સહિત અન્ય સ્થાનોમાં ૫ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાં છે. કેરળમાં પણ ભારે વરસાદમાં ૧૫ વ્યક્તિઓનાં મરણ થયાં છે.

ગુજરાતમાં ૫ વ્યક્તિઓ મરણ પામતાં રૂપિયા ૧૫ હજાર લેખે રૂપિયા ૭૫ હજાર અને કેરળમાં ૧૫ વ્યક્તિઓનાં મરણ થતાં રૂપિયા ૧૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ ૨૫ હજાર સંવેદના સહાયતા અર્પણ થઈ છે.

આમ, ગુજરાત અને કેરળમાં ભારે વરસાદથી મરણ પામનારને શ્રધાંજલિ અને તેઓના પરિવારને મોરારિબાપુ દ્વારા કુલ રૂપિયા ૩ લાખ સહાયતા અર્પણ કરવામાં આવી છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠક, ગૃહથી ઉદ્યોગ વિભાગ સુધી યોજી વ્યાપક સમીક્ષા

મોદી સરકારના 12 વર્ષમાં ઇન્ટરનેટ યુઝર્સ 25.15 કરોડથી વધીને 109 કરોડ પાર, BharatNetની પણ મોટી છલાંગ

FCRA Amendment Bill 2026: મહેશ જેઠમલાણીનો મોટો દાવો, કહ્યું- વિદેશી ફંડિંગ પર જવાબદારી નક્કી કરવી લોકશાહી પર હુમલો નથી

Viksit Gujarat Summit : $73.9 બિલિયન FDI સાથે ગુજરાત દેશમાં મોખરે, GIFT Cityથી AI-સેમિકન્ડક્ટર સુધી વિકાસની મોટી છલાંગ

ગુજરાતમાં ChipIN Extension Centre અને VLSI CoEની શરૂઆત, ચિપ ડિઝાઇનનું ગ્લોબલ હબ બનવાની દિશામાં મોટું પગલું

TAGGED: @india, Breaking news, CM Gujarat, flood relief Gujarat, flood relief Kerala, gujarat, Gujarat Heavy Rain, Gujarat news, Gujarat rain deaths, gujarati news, humanitarian assistance, india news, Kerala heavy rain, kerala news, Kerala rain deaths, latest news, localnewsingujarat, monsoon disaster relief, morari bapu, Morari Bapu 3 lakh assistance, Morari Bapu relief, Narendra Modi, Navsari heavy rain, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, rain victims assistance, top news, topnews, topnewschannelinindia, કેરળ અતિવૃષ્ટિ, કેરળ ભારે વરસાદ, કેરળ સમાચાર, ગુજરાત અતિવૃષ્ટિ, ગુજરાત ભારે વરસાદ, ગુજરાત સમાચાર, નવસારી વરસાદ, પૂર પીડિત પરિવાર સહાય, ભારત, મોરારિબાપુ, મોરારિબાપુ 3 લાખ સહાય, મોરારી બાપુ સહાય, વરસાદ પીડિતોને સહાય, વરસાદથી જાનહાનિ, સંવેદના સહાય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 7, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કંડલા પોર્ટ પર DRIનો મોટો પર્દાફાશ : UAEના નામે લાવવામાં આવેલી પાકિસ્તાની ₹3 કરોડની 364 ટન ખારેક જપ્ત
Next Article સાપુતારામાં 8 ઓગસ્ટથી ‘મેઘ મલ્હાર પર્વ 2026’નો CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠક, ગૃહથી ઉદ્યોગ વિભાગ સુધી યોજી વ્યાપક સમીક્ષા
Gandhinagar Gujarat ઓગસ્ટ 7, 2026
મોદી સરકારના 12 વર્ષમાં ઇન્ટરનેટ યુઝર્સ 25.15 કરોડથી વધીને 109 કરોડ પાર, BharatNetની પણ મોટી છલાંગ
Gujarat ઓગસ્ટ 7, 2026
FCRA Amendment Bill 2026: મહેશ જેઠમલાણીનો મોટો દાવો, કહ્યું- વિદેશી ફંડિંગ પર જવાબદારી નક્કી કરવી લોકશાહી પર હુમલો નથી
Gujarat ઓગસ્ટ 7, 2026
Viksit Gujarat Summit : $73.9 બિલિયન FDI સાથે ગુજરાત દેશમાં મોખરે, GIFT Cityથી AI-સેમિકન્ડક્ટર સુધી વિકાસની મોટી છલાંગ
Gujarat ઓગસ્ટ 7, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?