નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વરસાદી પાણીના નિકાલ અંગે છાપવામાં આવેલ નેગેટિવ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા
સમગ્ર નડિયાદ શહેરમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે ત્યારે દૈનિક સમાચાર પત્રોમાં નડિયાદમા હજુ વરસાદી પાણી ભરાયેલ છે તેવા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેનું ખંડન કરતા ધારાસભ્ય પં?...
ગુજરાતમાં પૂરગ્રસ્તોની વારે આવ્યું નડિયાદનું સંતરામ મંદિર
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર નડિયાદના મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને સાંનિધ્યમાં જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી પૂ.નિર્ગુણદાસજી મહારાજ સહિત તમામ સંતશ્રીઓ, મંદિરના ભક્તજનો દ્...
નડિયાદ શહેરમાં ધોળે દિવસે વૃદ્ધા પર ફાયરિંગ : નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ
નડિયાદ શહેરમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેને લઈ શહેરમાં ચકચાર મચી જવા પામી છે, આ અંગે નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં ધોળે દિવસે એકલા ર...
નડિયાદ : વરસાદી માહોલમાં બે દિવસથી બિમારીથી કણસતી ગાયને હિંદુ ધર્મ સેના દ્વારા સારવાર અપાઇ
નડિયાદ શહેરમાં એકતરફ ૩-૪ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ એક રખડતી ગાય બે દિવસથી બિમારીથી કણસતી રહી હતી, આ બાબતે હિંદુ ધર્મ સેના ટીમને જાણ થતાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજન ત્ર?...
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ નડિયાદ ખાતે વોલીબોલ રમત સ્પર્ધા યોજાઈ
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ, હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે નડિયાદ ખાતે ઇન્ટ્રામુરલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પરિસરના તથા ઓફિસ સ્ટાફ, કોચ અને ખેલાડી ભાઈઓ-બ?...
નડિયાદ નગરપાલિકા વિસ્તારના ફેરીયાઓ માટે સ્વનિધી સે સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાયો
તા.૨૨/૦૮/૨૦૨૪ના રોજ નડિયાદ નગરપાલિકા વિસ્તારના ફેરીયાઓ માટે સ્વનિધી સે સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાયો. જેમાં ૧૦૦ જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની સમજૂતી અને લાભ આપવામાં આવ્યા. આ અવસર?...
નડિયાદના ડભાણમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગી : ફાયર વિભાગે કાબુ મેળવ્યો
ખેડા જિલ્લામાં નડિયાદ નજીક ડભાણ ગામે આવેલ એક ફુડ ઈન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગવાની ઘટના બની છે. આ આગની દૂર્ઘટનાનો કોલ નડિયાદ ફાયર સ્ટેશનને મળતા બે વોટર બ્રાઉઝર સાથે દોડી આવી આગને કાબુમાં લી?...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ના કાર્યાલયનું શુભારંભ
શ્રી સંતરામ મંદિરના શ્રી નિર્ગુણદાસજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સર્વમંગલ સ્વામીજી તથા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 ના કાર્યાલયનુ...
નડિયાદની DDU ફેકલ્ટી ઓફ ડેન્ટલ કોલેજ દ્વારા કોલકાતાની ઘટનાના વિરોધમાં રેલી કાઢી ન્યાય માટે માંગ કરી, 100થી વધુ ઈન્ટસ ડોક્ટર અને પીજી ડોક્ટરો રેલીમાં જોડાયા
તાજેતરમાં કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડોક્ટરો આગળ આવી આ ઘટના મામલ?...
નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી.
૭૮માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલ...