વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન મુજબ વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા આંબેડકર હોલ, નડીઆદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વ?...
નડિયાદ મનપાના નાયબ મ્યુનિ. કમિશનર દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરાયું
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સફાઈ વ્યવસ્થા સુચારૂ રીતે અમલમાં રહે તે હેતુસર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિ?...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે આર્ટિફિશિયલ પોંડની વ્યવસ્થા કરાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ડાકોર રોડ પર આવેલ ગ્રાઉન્ડ ઉપર ગણેશ વિસર્જન માટે વિશેષરૂપે આર્ટિફિશિયલ પોંડ બનાવવામાં આવ્યું હતું. આ કામગીરીનું સ્થળ પર જઈને મહાનગરપાલિકા કમિશ?...
નડિયાદ મહાનગરપાલિકા દુકાનદારોને વૈકલ્પિક જગ્યા ફાળવે પછી દુકાનો ખાલી કરવાની રહેશે
નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો અંગે ભાડૂઆતોએ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ દાદ માંગી હતી, આ અંગે અગાઉ હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડબ?...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ભાગ્યોદય રેસ્ટોરન્ટના માલિકને 50 હજાર રૂપિયાનો દંડ
ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરની ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા કિચનમાં ખામીઓ દેખાતા આ રેસ્ટોરન્ટન...
નડિયાદ મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ૭૬મા પ્રજાસત્તાક દિન ઉજવણી
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ મહાનગરપાલિકા ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિન ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પર્વની ઉજવણી કરી હતી. નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મ્...
નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂંક, ડેપ્યુટી કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક
સરકાર દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મિરાંત જતીન પરીખની નિમણૂંક કરવામાં આવી છે. નડિયાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ?...