Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

Nadiad

359 stories

વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસે નડિયાદ રેલવે સ્ટેશન ખાતે બાળ સુરક્ષા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસના અવસરે,નડિયાદ રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ-૧ ખાતે બાળ સુરક્ષા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો. જેમા, જિલ્લા કાનૂની સેવા સત્તા, રેલવે પોલીસ ફોર્સ, અને પ્રયાસ Just Rights for Children (JAC) સંસ્થાના પ્રતિનિધીઓએ ઉપસ્થિત રહી રેલવેમાં થતી બાળ તસ્કરી અટકાવવા…

· 1 min read

કપડવંજમાં હિંસક બનેલા કુતરાઓના હુમલાથી ગાયનું વાછરડુ ગંભીર રીતે ઘાયલ

કપડવંજ શહેરના ડાકોર રોડ પર આવેલ હરિકુંજ સોસાયટીમાં ગાયના નાના વાછરડાને રખડતા કૂતરાઓએ હિંસક બની વાછરડાને ગળાના ભાગે બચકાં ભર્યા હતાં. ગંભીર રીતે ઘાયલ વાછરડાંને સ્થાનિક રહીશોએ હિંસક બનેલા કુતરાઓ પાસેથી વાછરડાંને છોડાવી પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવડાવી હતી. હાલ…

· 1 min read

૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શેઠ.એમ.આર. હાઈસ્કૂલ કઠલાલ ખાતે થશે

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય દિન ઉજવણીના જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજન બાબતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં, સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમ માટે વિભિન્ન વિભાગોની કામગીરીની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી અને કાર્યક્રમનુ…

· 2 min read

નડિયાદ ખાતે નાઈટ સાયકલોથોન ઈવેન્ટ યોજાઈ : સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે સુંદર પહેલ

નડિયાદ શહેરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી નાઈટ સાયકલોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનો પ્રારંભ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને મનપા કમિશનર જી.એચ.સોલંકી દ્વારા ફ્લેગ ઓફ કરી કરવામાં…

· 2 min read

નડિયાદ ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક લી. ના ગ્રાહકો સભાસદો સાથે વિશિષ્ટ સંવાદ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ તથા પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં સહકાર થી સમૃદ્ધિની વિચારધારા સાથે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર (c to c) અભિયાનને વેગવંતુ બનાવવાના ભાગરૂપે બેંક દ્વારા બેંક કાર્યક્ષેત્રની ૫૧ જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી…

· 1 min read

ખેડા જિલ્લા ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓને લઈ નડિયાદમાં બેઠક મળી

આવનારા દિવસોમાં અમુલ સહિત ખેડા જિલ્લા પંચાયત,અને અન્ય ચૂંટણીઓમાં સંગઠન ખૂબ મજબૂત બની હોદ્દેદારો અને કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરે તેવી હાકલ કરતા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપની કમલમમાં મળેલી બેઠકમાં જણાવ્યું હતું. અમુલ અને ખેડા જિલ્લા…

· 1 min read

ખેડામાં નિયમ ન પાળતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપી દીધા

ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા શહેરમાં આવેલી કન્યાશાળામાંથી શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં એક શાળાની શિક્ષિકાએ માત્ર શાળાના નિયમોનો ભંગ કર્યો હોવાનો અપરાધ જણાય તેવી બાબતમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી એક બાળા વિદ્યાર્થિનીના વાળ…

· 3 min read

નડિયાદ ખાતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ યોજાયો

ખેડા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ચૂંટાયેલા નવા સરપંચોનો સન્માન સમારંભ કમલમ, ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદ મુકામે યોજાયો હતો. ખેડા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા આ સન્માન સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ…

· 3 min read

સંવિધાન હત્યા દિવસ નિમિતે જેલવાસ ભોગવનાર મીસાવાસીઓનું સન્માન કરાયુ

આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 25 જૂન 1975 ના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરીક કટોકટીની સ્થિતિમાં કાયદાનો દુરઉપયોગ કરીને તત્કાલીન સરકાર દ્વારા હજારો લોકો, સામાજિક કાર્યકરો, લોક નેતાઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં નાંખવામાં આવ્યા હતા. 25 જૂન…

· 2 min read

નડિયાદ આંબેડકર હોલ પીજ રોડ ખાતે જિલ્લા કક્ષાનો ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમ યોજાયો

નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને નડિયાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંબેડકર હોલ, પીજ રોડ, નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો. જેમાં, મોટી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ…

· 3 min read