‘દેશવાસીઓના આશીર્વાદ મને તાકાત આપે છે’, 76મા જન્મદિવસે PM મોદીએ શેર કરી પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 17 સપ્ટેમ્બર 2026ના રોજ 76 વર્ષના થયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી રાજકીય નેતાઓ, કાર્યકરો, સામાજિક આગેવાનો અને સામાન્ય નાગરિકો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. જન્મદિવસે મળી રહેલા પ્રેમ અને…










