Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,109 stories

પશ્ચિમ બંગાળમાં મોમો ગોડાઉનમાં ભીષણ આગ, 27 શ્રમિકોના મોતની આશંકા

પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 શ્રમિકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અનેક લોકો હજુ ગુમ હોવાનું માનવામાં આવે છે. આગની તીવ્રતા…

· 2 min read

‘માસિક ધર્મ સ્વચ્છતા મૌલિક અધિકાર’ : સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી નેપકિન આપવાનો સુપ્રીમ આદેશ

સુપ્રીમ કોર્ટે કિશોરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શાળાઓમાં સ્વચ્છ શૌચાલયોની અછત, યોગ્ય હાઈજીન સુવિધાઓનો અભાવ અને સેનિટરી નેપકિન જેવી પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ ન…

· 3 min read

આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી…

· 4 min read

દરેક યોજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ છે, બજેટ સત્રને ‘વિકસિત ભારત’ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું : પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકારે દેશના દરેક નાગરિક સુધી પહોંચવા માટે સતત પ્રયાસો કર્યા છે અને બધી યોજનાઓ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારની ટીકા કરનારાઓ પણ સ્વીકારે…

· 2 min read

મોટાપાથી પીડાઈ રહ્યું છે ભારત! જંક ફૂડની જાહેરાતો પર લાગી શકે છે પ્રતિબંધ

આર્થિક સર્વેક્ષણમાં ભારતમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF) એટલે કે જંક ફૂડની ઝડપથી વધી રહેલી ખપતને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લોકસભામાં રજૂ કરાયેલા પ્રી-બજેટ દસ્તાવેજ મુજબ, ભારત હવે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા UPF બજારોમાં સામેલ થઈ ગયું છે. આ…

· 4 min read

અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM? NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ તેમના પત્ની રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. છગન ભુજબળ, ધનંજય મુંડે અનેસુનીલ તટકરેએ સુનેત્રા સાથે મુલાકાત કરી છે. રિપોર્ટ મુજબ સુનેત્રાને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે.…

· 2 min read

ગીર સોમનાથ: તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, ગુનો આચરી જંગલમાં છુપાયેલા બંને આરોપીઓને પોલીસે ઝડપ્યા

ગીર સોમનાથના તાલાલામાં બે કૌટુંબિક સગીર બહેનો પર દુષ્કર્મ આચરી જંગલમાં છુપાયેલા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીમાં એક સગીર હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તાલાલાના…

· 2 min read

UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, CJIએ કહ્યું- દુરુપયોગનો ખતરો વધુ; 2012ના નિયમો યથાવત્

સુપ્રીમ કોર્ટે નવા UGC નિયમો પર કેસની સુનાવણી કરતી વખતે એક મુખ્ય વચગાળાનો આદેશ જારી કરીને તેમને સ્ટે આપ્યો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જ્યોમાલ્યા બાગચીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે નવા UGC નિયમો અસ્પષ્ટ છે અને દુરુપયોગની સંભાવનાને નકારી…

· 3 min read

કારીગર તાલીમ યોજના હેઠળ ગુજરાતમાં કૌશલ્ય વિકાસના પ્રયાસોને મળ્યો વેગ

સરકારી ITI માં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨ લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને અદ્યતન તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય…

· 4 min read

એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે

મહારાષ્ટ્રમાં ‘અજિત દાદા’ તરીકે જાણીતા અજિત પવારના નિધન બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ખાલીપાની અસર સત્તાસંતુલન, સંગઠન અને ગઠબંધન—ત્રણે સ્તરે દેખાઈ શકે છે. મહાયુતિ સરકારમાં અજિત પવાર ભાજપ માટે એક પ્રકારના ‘સુરક્ષા ચક્ર’ સમાન…

· 3 min read