Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,109 stories

અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય : મોરારિબાપુ

સેંજળ ધામમાં સાયલા સ્થિત લાલજી મહારાજ જગ્યાને મોરારિબાપુ પ્રેરિત ધ્યાનસ્વામીબાપા સન્માન દ્વારા વંદના થઈ. મોરારિબાપુએ અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય ગણાવી. દેહાણ્ય જગ્યામાં સુપ્રસિદ્ધ લાલજી મહારાજ જગ્યા સાયલાને સન્માન અર્પણ કરતી વેળાએ…

· 2 min read

સુરતને 342 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “સુરતની સ્વચ્છતા જાળવવી મહત્વપૂર્ણ”

ડાયમંડ સિટી સુરતના ડભોલી વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુલ રૂ. 342.81 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો પ્રસંગ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની ગરિમામય હાજરી રહી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અત્યારે નિર્મિત અતિઆધુનિક…

· 3 min read

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર

ગુજરાતે પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક નવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારમાં આવેલું ‘છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં…

· 3 min read

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના રાજકીય દ્રશ્યમાં આજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો. દિવંગત નેતા અજિત પવારની પત્ની, સુનેત્રા પવાર, રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપ્યા પછી મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી. રાજ્યપાલ આચાર દેવવ્રતે દ્વારા આ પદ અને…

· 2 min read

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે તૈયારી, વસ્ત્રાલમાં ₹58 કરોડનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર

અમદાવાદ શહેર 2030ની કૉમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં સતત ઝડપ પકડી રહ્યું છે અને આ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરમાં આધુનિક રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં એસ.પી. રિંગ રોડ પાસે 43,890 ચોરસ મીટર…

· 3 min read

પીએમ મોદીએ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી, જેમાં બંને નેતાઓએ ભારત–વેનેઝુએલા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી. આ સંવાદ દરમિયાન ઊર્જા, વેપાર અને…

· 2 min read

2020 હિંદુવિરોધી રમખાણ કેસ : આરોપી ખાલિદ સૈફીને રમજાન મનાવવા દિલ્હી કોર્ટે આપ્યા વચગાળાના જામીન

દિલ્હીની એક કોર્ટે ગુરુવારે, 29 જાન્યુઆરી, 2026ના રોજ 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસના મુખ્ય આરોપી ખાલિદ સૈફીને અસ્થાયી જામીન મંજૂર કર્યો છે. ખાનગી વિગતો મુજબ, કોર્ટે સૈફીને પોતાના ભત્રીજાઓના નિકાહમાં ભાગ લેવા અને પરિવાર સાથે રમજાનની ઉજવણી કરવા માટે 13…

· 2 min read

ગુજરાતમાં 20થી વધુ સરકારી સેવાઓ માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય

ગુજરાત રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (DST) વિભાગે એક મહત્વપૂર્ણ ઠરાવ અમલમાં મૂક્યો છે. વહીવટી સુધારણા આયોગની ભલામણોને આધારે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ‘ટોપ-હાઈ વોલ્યુમ…

· 2 min read

ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા

છેલ્લા ત્રણ દિવસથી હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત કરી દીધું છે. સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબા સહિતના પ્રવાસન વિસ્તારોમાં હજ્જારો વાહનો બરફીલા રસ્તાઓ પર ફસાઈ ગયા છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ…

· 3 min read

જમ્મુ-કાશ્મીર : ડોલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

31 જાન્યુઆરી, 2026ની સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ડોલગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર સંપર્ક સ્થાપિત થયો હતો. વ્હાઇટ નાઈટ કોર્પ્સના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા CRPFના સૈનિકોએ સંયુક્ત…

· 2 min read