Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

Narendra Modi

4,108 stories

ગુજરાતની જીવાદોરી સમાન ‘નર્મદા યોજના’ એ સરદાર સાહેબની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ

સરદાર સરોવરના નિર્માણથી ગુજરાતમાં ‘દુષ્કાળ ભૂતકાળ’ બન્યો. સરદાર સાહેબના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ કરાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલ – ભારતના લોખંડી પુરુષ – એક એવા નેતા હતા જેમણે દેશની…

· 6 min read

શેખ હસીનાને લાગ્યો વધુ એક ઝટકો, જમીન કૌભાંડ મામલે ઢાકા કોર્ટે સંભળાવી સજા

બાંગ્લાદેશની કોર્ટે અપદસ્થ વડાપ્રધાન શેખ હસીના અને તેમની ભાણી બ્રિટિશ સાંસદ ટ્યુલિપ સિદ્દીકેને જમીન કૌભાંડ મામલે જેલની સજા સંભળાવી છે. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યુ કે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પર રહ્યા તે સમયે રાજ્યના અધિકારનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે પ્લોટ…

· 2 min read

કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફલેમિંગો પક્ષીનું આગમન

ખડીરના અમરાપરથી શિરાંનીવાંઢ રાપર તરફ જતા માર્ગ પર છેલ્લાં કેટલીક સાલોથી સુરખાબ (ફ્લેમિંગો) પક્ષીઓનો વિશાળ જમાવડો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તાર પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની ગયો છે. રણ વિસ્તારમાં કુદરતી રીતે બનતી ખારીઓ ભૂમિ અને…

· 2 min read

સંસદ શિયાળુ સત્ર શરૂ : પીએમ મોદીએ વિપક્ષને કહ્યું– ડ્રામા માટે ઘણી જગ્યા, સંસદમાં કામ થવું જોઈએ

સોમવારથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનની બહાર મીડિયાને ટૂંકું સંબોધન કર્યું, જેમાં તેમણે વિપક્ષને સદ્ભાવપૂર્વક પરંતુ કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે સંસદનું સત્ર ‘પોલિટિકલ ડ્રામાનો સ્ટેજ’ ન બનવું જોઈએ, પરંતુ અહીં…

· 2 min read

1 ડિસેમ્બરથી દેશમાં આ 6 મોટા ફેરફારો લાગુ, જે દરેક ઘર અને દરેક ખિસ્સાને કરશે અસર!

પહેલો ફેરફાર – LPG સિલિન્ડરના ભાવ : પહેલો ફેરફાર ઘરના રસોડાના બજેટ સાથે સંબંધિત છે. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવમાં સુધારો કરે છે અને 1 ડિસેમ્બરે નવા ભાવ જાહેર થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના…

· 3 min read

છત્તીસગઢમાં લાખોના ઇનામી 37 નક્સલીઓનું આત્મસમર્પણ

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં 30 નવેમ્બરના રોજ નક્સલવાદ વિરુદ્ધની અભિયાનમાં મોટી સિદ્ધિ મળી જ્યારે એક સાથે 37 નક્સલવાદીઓએ હથિયાર મૂકીને આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારાઓમાં 12 મહિલા નક્સલીઓ સહિત કુલ 27 ઇનામી નક્સલીઓ સામેલ છે, જેમના પર કુલ ₹65 લાખનું ઇનામ જાહેર…

· 2 min read

ગુજરાતમાં દારૂબંધી હળવી કરવા સરકારી ચિંતન શિબિરમાં સૂર ઉઠ્યો

રાજ્યમાં સ્થાપનાકાળથી રાજ્ય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં દારૂબંધી હળવી કરવાનો સૂર ઉઠ્યો છે. બે સિનિયર અધિકારીઓએ આ બાબતને સમર્થન આપ્યું છે, પણ આ બન્ને અધિકારીઓ કોના દ્વારા આ સૂચન થયું તે કહેવાનો સાફ ઈનકાર કરી રહ્યાં છે. આ અધિકારીઓના…

· 3 min read

ડ્રગ્સની ઝૂઠ્ઠી વાર્તા ગૂંથનાર AAPનું ઘર જ દારૂ કાંડમાં ગરકાવ!

ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગુંથતી આમ આદમી પાર્ટી (AAP) આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે. પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીને લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો…

· 3 min read

સેન્સેક્સ 280 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26300 ની નજીક, ઓટો, બેંક, મેટલ શેરોમાં ચમક

પીએસયુ બેંક, મેટલ, મૂડી બજારના શેરોમાં તેજી પીએસયુ બેંક, મૂડી બજાર અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. ત્રણેય સૂચકાંકોમાં 1% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. KFIN ટેકના શેરમાં 2-3% નો ઉછાળો જોવા મળ્યો. એન્જલ વન અને MCX શેરોમાં મજબૂતી જોવા…

· 4 min read

ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણ પૂર્ણ, ડિજિટાઇઝેશનમાં ડાંગ 91.41% સાથે ટોચે

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી (Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ…

· 2 min read