અમદાવાદમાં 19 વર્ષીય યુવતી સાથે અડપલાંના આરોપ બાદ PI બરકતઅલી વિરુદ્ધ FIR
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બનેલી આ ઘટના શહેરના પોલીસ તંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે. 19 વર્ષીય યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકતઅલી ચાવડા વિરુદ્ધ છેડતી?...
આફ્રિકાની ધરતી પરથી PM મોદીના 3 મોટા વૈશ્વિક પ્રસ્તાવ
આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલા ઐતિહાસિક G20 સમિટ દરમિયાન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસની દિશામાં મોટો અને મૂળભૂત ફેરફાર લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું ક?...
‘હિંદુઓ વિના વિશ્વનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે’ : મણિપુરમાં મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત મણિપુરની ત્રણ દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેમણે ઈમ્ફાલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હિંદુ સમાજ, ભારતીય સંસ્કૃતિ અને તેની શા?...
જોહાન્સબર્ગમાં ‘ગંગા મૈયા’ ગીત સાંભળી ભાવુક થયા પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં યોજાનારા G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે, જ્યાં તેમનું સ્વાગત અત્યંત ભવ્ય અને ભાવનાત્મક રહ્યો. એરપોર્ટ પર ભારતીય મૂળ?...
સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ આગામી સોમવારે યોજાશે
ટીંબીમાં આગામી સોમવારે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળશે. સુપ્રસિધ્ધ સ્વામી શ્રી ન?...
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’
અયોધ્યામાં 25 નવેમ્બરે યોજાનાર ઐતિહાસિક સમારોહ અંતર્ગત રામ મંદિરના શિખર પર વિશાળ અને પવિત્ર "ધર્મ ધ્વજ" ફરકાવવાનો કાર્યક્રમ તૈયારીઓના અંતિમ તબક્કે છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણે દેશના વડાપ્રધાન ...
ખેડા જિલ્લાના 5 ખેલાડીઓનું T20 ટ્રોફીમાં સિલેક્શન થતાં ગૌરવની લાગણી
ખેડા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ક્રિકેટ ટીમમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફી માટે ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ સિલેક્શન થતાં જ જ?...
દુબઈમાં એર શો દરમિયાન ભારતનું તેજસ ફાઈટર જેટ ક્રેશ
દુબઈ એરશો દરમિયાન ભારતીય વાયુસેના માટે એક આઘાતજનક ક્ષણ बनी જ્યારે સ્વદેશી લડાકૂ વિમાન LCA તેજસ ડેમો ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થઈ ગયું. ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 2:10 વાગ્યે અલ મકતૂમ આંતરરા?...
ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, CCTVમાં કેદ થયો ડો. અહેમદ
ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણેય ISIS-લિંક્ડ શંકાસ્પદ આતંકીઓની તપાસે હવે ચોંકાવનારી વિગતો બહાર લાવી છે, જે દર્શાવે છે કે તેઓ માત્ર વિચારો સુધી સીમિત નહોતા, પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં એ?...
દિલ્હી બ્લાસ્ટ બાદ નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા સઘન ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત રાજયનાં અલગ અલગ શહેરોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. જે સુરક્ષાના ભાગરૂપે નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા મુસાફરોના સા...