Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

Narendra Modi

4,108 stories

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં વ્યારા વિધાનસભા અને નિઝર વિધાનસભા માં સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તા: 17/11/2025 ના રોજ વ્યારા વિધાનસભા માં બિરસા મુંડા ની મૂર્તિથી ખુશાલપુરા સુધી આશરે 10 થી 12 કિલોમીટર સુધીની પદયાત્રાનું…

· 1 min read

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી

"વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમનો પવિત્ર ધ્વનિ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી * વંદે માતરમ ગીતમાં જે મા ભારતીની કલ્પના કરવામાં આવી છે, તે મુજબ સુજલામ-સુફલામ સહિતની દરેક વાતને…

· 5 min read

ગુજરાતના લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન

ગુજરાતી લોકસાહિત્યના અગ્રણી વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિના ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જોરાવરસિંહ જાદવનું સમગ્ર જીવન લોકસાહિત્ય, લોકકલા અને ગ્રામ્ય સંસ્કૃતિના સંવર્ધન માટે…

· 2 min read

વંદે માતરમનાં 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સ્મૃતિ કાર્યક્રમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીનો ઔપચારિક પ્રારંભ કર્યો. શુક્રવારે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં તેમણે દેશભરમાં લાખો લોકોને એકસાથે જોડીને વંદે માતરમનું સામૂહિક ગાન કરાવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ…

· 3 min read

‘પીએમ મોદી એક મહાન વ્યક્તિ’ : ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વડા પ્રધાનની કરી પ્રશંસા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને જણાવ્યું કે તેઓ એક “મહાન વ્યક્તિ” તેમજ “મિત્ર” છે. શુક્રવારે, 7 નવેમ્બરે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન, ટ્રમ્પે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર…

· 2 min read

બિહારમાં પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર ગુરુવારે સવારે સાત વાગ્યે શરૂ થયું, જેમાં કુલ 121 બેઠકો પર મતદાન યોજાયું. આ તબક્કામાં 3.75 કરોડથી વધુ મતદારોએ 1314 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરવો છે. આ તબક્કાને ખાસ રાજકીય મહત્વનું માનવામાં…

· 3 min read

દેશને 4 નવી વંદે ભારત ટ્રેનો મળશે, PM મોદી 8 નવેમ્બરે બતાવશે લીલી ઝંડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ સવારે 8:15 વાગ્યે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી એક ઐતિહાસિક પહેલ તરીકે એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ નવી ટ્રેનો ભારતના વિવિધ પ્રાંતો વચ્ચેના મુસાફરી સમયને ઘટાડશે, પર્યટન અને…

· 3 min read

ગોવામાં દુકાનોનાં LED બોર્ડ પર પાકિસ્તાનના સમર્થનમાં નારા, 9ની ધરપકડ

ગોવામાં બાગા અને આરપોરા વિસ્તારમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં બે અલગ-અલગ દુકાનોના LED બોર્ડ પર “પાકિસ્તાન ઝિંદાબાદ” જેવા નારા દેખાયા હતા. આ ઘટનાથી સ્થાનિક સ્તરે ભારે ઉથલપાથલ મચી હતી. ગોવા પોલીસે તરત જ કાર્યવાહી કરીને બંને LED…

· 3 min read

રાહુલ ગાંધીને સત્તાવાર રીતે ‘પાગલ’ ઘોષિત કરવો જોઈએ : હિમંત બિસ્વા સરમા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવતાં કડક નિવેદન આપ્યું છે. તેમણે મીડિયાને સંબોધતાં કહ્યું કે, “રાહુલ ગાંધી પાગલ છે, તેમની વાત પર ધ્યાન આપવું જ નહીં.” સરમાએ કહ્યું કે રાહુલ ગાંધી સતત વિવાદાસ્પદ અને અસમંજસ…

· 2 min read

નક્સલવાદ ખતમ કરવા તરફ અગ્રેસર મોદી સરકાર, 2025માં સૌથી વધુ નક્સલી ઠાર, RTI આંકડાઓએ આપ્યો પુરાવો

પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ છેલ્લા 11 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્સલવાદ સામેની લડતમાં ઐતિહાસિક સફળતા મળી છે. નક્સલવાદ, જેને વામપંથી ઉગ્રવાદ (LWE) તરીકે ઓળખવામાં આવે છે, હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ગૃહ મંત્રાલયે આપેલા RTIના જવાબ મુજબ…

· 3 min read