ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ લાગુ કરવાની ગૃહ મંત્રાલયની ઘોષણા
ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો અને ઇમિગ્રેશનના કેસોને નિયંત્રિત કરવા માટે ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 (Immigration and Foreigners Act, 2025) સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે 1 ?...
સેમિકોન ઇન્ડિયામાં PM મોદી, કહ્યું- દુનિયામાં આર્થિક સ્વાર્થ છતાં દેશનો GDP ગ્રોથ રેટ 7.8%
2 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના યશોભૂમિ ખાતે યોજાયેલા સેમિકોન ઇન્ડિયા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના આર્થિક વિકાસ, રોકાણ અને ભવિષ્યની દિશા અંગે મહત્વપૂર્ણ સંદેશો આપ્યા. તેમણે તા?...
પંજાબમાં પૂરના કારણે સ્થિતિ વિકટ, અનેક ગામડાં બેટમાં ફેરવાયાં
પંજાબ હાલમાં ગંભીર પૂરની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા તીવ્ર વરસાદના કારણે સતલુજ, બિયાસ અને રાવી નદીઓમાં પાણી ભયજનક ?...
અફઘાનિસ્તાનમાં ભૂકંપનો કહેર : 800 મોત, 2800થી વધુ ઘાયલ, PM મોદીએ વ્યક્ત કર્યું શોક
અફગાનિસ્તાનમાં રવિવારની રાત્રે આવેલા 6.3ની તીવ્રતાવાળા ભૂકંપે ભયાનક તારાજી મચાવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2800થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનુ?...
આરોગ્ય સેવાઓ અને પોષણ પર વિશેષ પ્રાધાન્ય આપતાં નર્મદા કલેક્ટર એસ.કે.મોદી
બ્લડ સ્ટોરેજ, માતા-બાળ મૃત્યુ અને આયુષ્માન ભારત યોજના પર ભાર આપતાં કલેક્ટર મોદી ટીબીના દર્દીઓના નિક્ષય મિત્ર તરીકેના યોગદાન બદલ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર અને દેવમોગરા ટ્રસ્ટના પ્રતિનિધ...
1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો
ભારતમાં ચાંદીના ઘરેણાં માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે ગ્રાહકો માટે એક મોટો નિર્ણય સાબિત થઈ શકે છે. હા...
SCO સમિટમાં પહલગામ હુમલાના ઉલ્લેખ સાથે પીએમ મોદીએ પાકિસ્તાનને ઘેર્યુ, કહ્યું- આવા બેવડા ધોરણો વિરુદ્ધ એક થવું પડશે
ચીનમાં ચાલી રહેલી શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટમાં 1 સપ્ટેમ્બરના રોજ મહત્વપૂર્ણ પૂર્ણ સત્ર યોજાયું, જેમાં સભ્ય દેશોના તમામ નેતાઓએ હાજરી આપી અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચાર?...
‘મુશ્કેલ સમયમાં ખભાથી ખભો મિલાવી ઊભા રહ્યા’, પુતિન સાથે મીટિંગમાં બોલ્યા PM મોદી
ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના સમાપન પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હોટેલ રિટ્ઝ કાર્લટનમાં એક ?...
PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ ક્ષણો સામે આવી. તેમાં સૌથી વધારે ચર્ચામાં રહેલું દ્રશ્ય હતું જ્યારે પીએમ મોદ?...
સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો
ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો અત્યંત આક્રમક રીતે ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનું નામ લી?...