Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

Narendra Modi

4,103 stories

નેપાળમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ, PM ઓલી દુબઈ ભાગે તેવી અટકળો, નવ મંત્રીના રાજીનામાં

નેપાળની રાજધાની કાઠમંડુ સહિતના અનેક શહેરોમાં શરૂ થયેલું Gen Z આંદોલન હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગઈકાલે થયેલા હિંસક અથડામણોમાં લગભગ 20 યુવાન આંદોલનકારીઓના મોત થયા બાદ સમગ્ર દેશમાં રોષની લહેર ફેલાઈ ગઈ છે. આંદોલનકારીઓએ આજે મોટી સંખ્યામાં…

· 4 min read

ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ

ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડેમમાં 13,714 ક્યુસેક જેટલું પાણી પ્રવેશી રહ્યું છે અને એટલું જ પ્રમાણ…

· 3 min read

નેપાળમાં 20ના મોત બાદ અજંપો : સોશિયલ મીડિયા બેન હટાવાયો

નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે ઉપજેલા ભારે વિરોધ પ્રદર્શનોએ દેશની પરિસ્થિતિને અત્યંત ગંભીર બનાવી દીધી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) કાઠમંડુ સહિતના વિસ્તારોમાં Gen-Z તરીકે ઓળખાતા યુવા વર્ગ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતર્યા હતા. શરૂઆતમાં શાંતિપૂર્ણ દેખાવ…

· 3 min read

ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર પર અભિનંદન રજૂ કરશે, બે મહત્વના બિલો પર ચર્ચા થશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોમવાર, 8 સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને આજે તેનો બીજો દિવસ છે. બપોરે 12 વાગ્યાથી કાર્યવાહી શરૂ થશે, જેમાં સૌપ્રથમ પ્રશ્નોત્તરી કાળ યોજાશે અને પછી વિવિધ સરકારી દસ્તાવેજો તથા અહેવાલો મેજ પર મૂકવામાં આવશે. આજના સત્રમાં…

· 2 min read

પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો

પંજાબ હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યની AAP સરકારની બેદરકારીના કારણે લગભગ તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સંકટના સમયમાં ભાજપશાસિત રાજ્યો દિલ્હી અને હરિયાણા પંજાબની મદદે આવી પહોંચ્યા છે. દિલ્હીએ…

· 3 min read

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : PM મોદીએ કર્યું મતદાન, રાધાકૃષ્ણને મંદિરમાં કરી પૂજા-અર્ચના

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં એનડીએ તરફથી સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ છેલ્લા કેટલાક દિવસોથી તેજ બની ગઈ હતી.…

· 3 min read

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ

યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કરાયેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા હવે ઉદયપુરની ધરતી પર પણ ગુંજશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવની ઊર્જાને નવી ઓળખ આપવા માટે પ્રથમવાર “વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ 2025”નું…

· 3 min read

આધાર નાગરિકતાનો પુરાવો નહીં, પણ બિહાર SIRમાં 12મા દસ્તાવેજ તરીકે થશે સ્વીકાર : સુપ્રીમ કોર્ટ

બિહારમાં ચાલી રહેલા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડને હવે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે માન્ય પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આ નિર્ણયનો અમલ જમીન સ્તરે કરવો જરૂરી છે. અત્યાર…

· 2 min read

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરાર વાટાઘાટોના 13મા તબક્કાની નવી દિલ્હીમાં શરૂઆત થશે

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો હવે મહત્વના તબક્કે પહોંચી છે. આ અઠવાડિયામાં નવી દિલ્હીમાં વાટાઘાટોના 13મા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે, જેમાં બૌદ્ધિક સંપત્તિ અધિકારો, કસ્ટમ્સ, ડિજિટલ વેપાર અને…

· 2 min read

ઇઝરાયેલમાં ગોળીબારની ઘટનામાં 4ના મોત, 15 ઘાયલ: પોલીસે કહ્યું – આતંકવાદીઓ ઠાર મરાયા

ઇઝરાયેલના જેરૂસલેમ શહેરના ભારી વિસ્તારમાં ગોળીબારની એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે અને લગભગ 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના યિગાલ યાદિન સ્ટ્રીટ પર રામોટ જંકશન નજીક બની હતી. ઇઝરાયેલી પોલીસના જણાવ્યા અનુસાર,…

· 2 min read