Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,101 stories

ટેક્સાસમાં વરસાદે મચાવી તબાહી, 28 બાળકો સહિત 100ના મોત

અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ચોથીથી છઠ્ઠી જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે…

· 3 min read

દરેક દેશ તેના સંસાધનોનો શસ્ત્ર તરીકે નહીં પણ હિતો માટે ઉપયોગ કરે: બ્રિક્સમાં PM મોદીનું આહ્વાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17મી બ્રિક્સ પરિષદને સંબોધતા વૈશ્વિક સહકાર માટે બ્રિક્સને એક પ્રેરણાદાયક અને જવાબદાર સમૂહ તરીકે આગળ લાવવાનો જોરદાર આહ્વાન કર્યો છે. તેમણે જણાવ્યું કે બહુપોલાર દુનિયામાં બ્રિક્સ જેવા દેશોના જૂથને માત્ર એક આર્થિક શક્તિ તરીકે જ નહીં, પણ…

· 3 min read

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા અને વ્યૂહાત્મક નિર્ણયો માટે મહત્વપૂર્ણ ગણાતા તેના CEO પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરીને ક્રિકેટ વિશ્વમાં નવી દિશાની શરૂઆત કરી છે. સોમવાર, 8 જુલાઈ 2025થી સંજોગ ગુપ્તાએ સત્તાવાર રીતે ICCના સાતમા મુખ્ય કાર્યકારી અધિકારી…

· 2 min read

BRICS દેશો વચ્ચે સહકાર વધારવા PM મોદીએ આપ્યા 4 સૂચનો

સોમાવારે (7 જુલાઈ) બ્રાઝિલ ખાતે યોજાયેલ 17માં બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં બ્રિક્સ દેશો વચ્ચે સહકાર વધે એ માટે PM મોદીએ સમિટને ખાસ સૂચનો કર્યા હતા. PM મોદીએ તેમના ઓફિશીયલ X એકાઉન્ટ પર સમિટ…

· 4 min read

‘વનરાજીમાં પણ ગુજરાત રાજી’

ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને ભારતનું કુલ ગ્રીન કવર ૨૫.૧૭ ટકા. વર્ષ ૨૦૨૧માં ગુજરાતનું ગ્રીન કવર ૧૦.૪૦ ટકા હતું જે વર્ષ ૨૦૨૩માં વધીને ૧૧.૦૩ ટકા થયું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર તેમજ પર્યાવરણ પ્રેમી નાગરિકો-સ્વૈચ્છિક સંસ્થાઓના સતત સહયોગથી…

· 3 min read

ગૃહ પ્રધાન અમિત શાહે આણંદમાં દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કર્યુ ભૂમિપૂજન

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટીનું શિલાન્યાસ કરીને સહકારી ક્ષેત્રમાં ભારત માટે એક ઐતિહાસિક પાયો મુકો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલયના સ્થાપનાને આજે 4 વર્ષ પૂરા થયા છે…

· 3 min read

વડાપ્રધાન મોદીને ત્રિનિદાદ-ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, આ પુરસ્કાર મેળવનારા પહેલા વિદેશી નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે (4 જુલાઈ) ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો'થી સન્માનિત કરાયા. આ સન્માન તેમને તેમની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા, ભારતીય પ્રવાસી સમુદાયથી ખૂબ લગાવ અને કોવિડ 19 મહામારી દરમિયાન…

· 2 min read

Microsoftએ 25 વર્ષ બાદ પાકિસ્તાનમાંથી સમેટ્યો કારોબાર, સામે આવ્યુ મોટું કારણ

પાકિસ્તાનની આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા વચ્ચે દેશને વધુ એક આઘાતકો સમાચાર મળ્યા છે, જ્યારે વિશ્વની આઈટી દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટે પાકિસ્તાનમાંથી પોતાનો સત્તાવાર કારોબાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું બહાર આવ્યું નથી,…

· 3 min read

“સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન 2025” અને “રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહ” નું ભવ્ય ઉદ્ઘાટન નવી દિલ્હીમાં યોજાયું

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ મા, ભારતનું સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના એક શક્તિશાળી સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે, જે નવીનતા, પારદર્શિતા અને ખેડૂત-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત છે. આ વિઝનને અનુરૂપ, "સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન 2025" અને "રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહ"…

· 3 min read

વડાપ્રધાન મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’, બંને દેશો વચ્ચે 4 મહત્ત્વપૂર્ણ કરાર અંગે સમજૂતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઘાનાની બે દિવસની ઐતિહાસિક દ્વિપક્ષીય મુલાકાતે પધાર્યા, જે પશ્ચિમ આફ્રિકા માટે તેમની પ્રથમ સફળ રાજકીય યાત્રા છે. તેઓ જ્યારે ઘાનાની રાજધાની અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઉતર્યા, ત્યારે તેમને પરંપરાગત અને ભવ્ય સરનામું મળ્યું, જેમાં 21…

· 4 min read