Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

Narendra Modi

4,104 stories

કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે – જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને રહેલાં જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલ દ્વારા જણાવાયું કે, કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે.…

· 3 min read

શું સોનમ વાંગચુકે ચેવાંગ નોરફેલની આર્ટિફિશિયલ ગ્લેશિયર ટેક્નોલોજી ચોરી હતી? જાણો વાયરલ દાવાની હકીકત

લદ્દાખના એન્જિનિયર, શિક્ષણ સુધારક અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં તેમને “વૈજ્ઞાનિક નહીં પરંતુ ચોર”, વિદેશી ફંડથી પ્રમોટ થયેલા અને ચેવાંગ નોરફેલની કૃત્રિમ ગ્લેશિયર ટેક્નોલોજી ચોરીને પોતાની શોધ તરીકે…

· 10 min read

કપડવંજમાં ‘વન કવચ’ બન્યું પ્રકૃતિનું સુરક્ષા કવચ : ગ્લોબલ વોર્મિંગ સામે ખેડા જિલ્લાનો હરિત સંકલ્પ

વધતા ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના પડકારો વચ્ચે પર્યાવરણ સંરક્ષણ માટે ખેડા જિલ્લાના કપડવંજમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. કપડવંજના નડીયાદ રોડ પર સુએઝ ફાર્મમાં ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જાપાનની પ્રસિદ્ધ મિયાવાકી પદ્ધતિ દ્વારા માત્ર ૧…

· 3 min read

જામનગરમાં 12 દિવસીય જગન્નાથ રથયાત્રા મહોત્સવ શરૂ, 27 જુલાઈ સુધી ધાર્મિક કાર્યક્રમો

પવિત્ર અષાઢી બીજના પર્વ નિમિત્તે જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા સાથે સતત 12 દિવસ સુધી ચાલનારા ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે.…

· 8 min read

GIFT Cityમાં HCLTechના ટેકનોલોજી સેન્ટર અને AI લેબનું હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું, 100 પ્રોફેશનલ્સ સાથે કામગીરી શરૂ

ગુજરાતના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ તરીકે વિકસેલા ગિફ્ટ સિટીની વૈશ્વિક ઓળખમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ભારતની અગ્રણી આઇટી સર્વિસિસ કંપની HCLTechએ ગિફ્ટ સિટી ખાતે પોતાના નવા આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી સેન્ટર અને AI લેબની શરૂઆત કરી છે. ગુજરાતના ગૃહ…

· 8 min read

સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપનો દબદબો : 16માંથી 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય

દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે જંગી વિજય મેળવ્યો છે. જાહેર થયેલાં પરિણામો પ્રમાણે કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોની જીત થઈ…

· 7 min read

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ‘નમો ગ્રીન રેલ’ શરૂ, PM મોદીએ જીંદથી આપી લીલી ઝંડી

ભારતીય રેલવેના ઇતિહાસમાં ગ્રીન અને સ્વચ્છ પરિવહનના નવા યુગની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 17 જુલાઈ, 2026ના રોજ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ‘નમો ગ્રીન રેલ’ નામની આ ટ્રેન…

· 10 min read

ચીને 22 કરોડ અમેરિકી મતદારોનો ડેટા ચોર્યો : ટ્રમ્પનો મોટો આરોપ, બેઇજિંગે દાવો નકાર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી રાષ્ટ્રને સંબોધતાં ચીન પર વર્ષ 2020ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન મોટા પાયે ચૂંટણી ડેટા મેળવવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે ચીને ગેરકાયદેસર રીતે આશરે 22 કરોડ એટલે કે 220 મિલિયન અમેરિકી મતદારોની…

· 9 min read

કચ્છના સરક્રિક વિસ્તારમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપાઈ, BSF સહિત સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા સરક્રિક વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ વધુ કડક બનાવ્યું છે. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFના જવાનોએ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ કબજે કરી હોવાની માહિતી સામે આવી છે. બોટ…

· 7 min read

ભારતના સ્પેસ સેક્ટરમાં નવો ઇતિહાસ : 18 જુલાઈએ લૉન્ચ થશે દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’

ભારતના ખાનગી અંતરિક્ષ ક્ષેત્રમાં 18 જુલાઈ, 2026નો દિવસ ઐતિહાસિક સાબિત થઈ શકે છે. હૈદરાબાદ સ્થિત સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ તેનું પ્રથમ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. આ પ્રથમ પરીક્ષણ ઉડાનને ‘મિશન આગમન’ નામ આપવામાં આવ્યું છે.…

· 8 min read