Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

Narendra Modi

4,104 stories

ગઢડા તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર સંપન્ન

ગઢડા(સ્વામીના) શહેરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત અને તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર એખલાસપૂર્ણ વાતાવરણ ભારે મેદની વચ્ચે શાંતિપૂર્વક સંપન્ન થયો હતો. ગઢડાની પરંપરાગત 33 મી રથયાત્રાનું બપોરે 2-30 કલાકે સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનોની હાજરીમાં પૂજન આરતી અને…

· 3 min read

ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ, કુલ 13 આરોપી ઝડપાયા

ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિઓ સામે ગુજરાત ATSએ વધુ એક મોટી સફળતા મેળવી છે. ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) સાથે જોડાયેલા વધુ 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવેલા મહત્વના પુરાવા…

· 3 min read

ભારતીય મહિલા વોલીબોલ ટીમનું નેતૃત્વ કરી સરખડીની રાજલબહેન વાળાએ ગીર સોમનાથનું ગૌરવ વધાર્યું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામની પ્રતિભાશાળી દીકરી રાજલબહેન વાળાએ આંતરરાષ્ટ્રીય વોલીબોલ મંચ પર ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ સંભાળી સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે તા. ૧થી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી…

· 3 min read

કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ

ગોહિલવાડનાં ગૌરવરૂપ અને કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ યોજાનાર છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કેન્દ્રીય પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થાને શુક્રવારે કાર્યક્રમ યોજાશે. વૈશ્વિકકક્ષાએ નોંધનીય બનનાર કલ્પસર યોજના માટે સક્રિય વિચારક અને માર્ગદર્શક એટલે ભાવનગરનાં વિનુભાઈ ગાંધી. ગોહિલવાડનાં ગૌરવરૂપ…

· 2 min read

જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં માય ભારત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા માય ભારત સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં માય ભારતના ડીવાય. ડાયરેક્ટર પંકજ યાદવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન…

· 3 min read

ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા રણછોડરાયજી, ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું ડાકોર

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી પરંપરાગત રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. પુષ્ય નક્ષત્રના પવિત્ર સંયોગમાં યોજાતી આ રથયાત્રામાં ભગવાન રણછોડરાયજી ચાંદીના ભવ્ય રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રાના દર્શન માટે…

· 7 min read

સુરત : પૂરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું મોટું પેકેજ, ₹7,500થી ₹1 લાખ રોકડ સહાય અને લોન પર 7% વ્યાજ રાહત

જુલાઈ 2026માં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં રહેણાંક મકાનો, લારી-રેકડી, નાની દુકાનો અને મોટા વ્યાપારી એકમોને વ્યાપક નુકસાન થયું હતું. અસરગ્રસ્ત લોકોના વેપાર-ધંધાને ફરી શરૂ કરવામાં મદદ મળે તે માટે ગુજરાત સરકારે વ્યાપારી અને…

· 10 min read

Semicon 2.0ને કેબિનેટની મંજૂરી : ₹1.27 લાખ કરોડથી ભારત બનશે વૈશ્વિક ચિપ મેન્યુફેક્ચરિંગ હબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સેમિકોન 2.0 યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ભારતના સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે સરકારે આ મિશન માટે કુલ ₹1,27,500 કરોડનું બજેટ ફાળવ્યું છે. સેમિકોન 2.0નો ઉદ્દેશ માત્ર દેશમાં…

· 9 min read

મમતા બેનરજીને મોટો ઝટકો, મદન મિત્રા ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથમાં જોડાયા

પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસની આંતરિક લડાઈ વધુ ગંભીર બની છે. TMCના વરિષ્ઠ નેતા, કામરહાટીથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મદન મિત્રાએ મમતા બેનરજીના નેતૃત્વવાળા જૂથના તમામ પદો પરથી રાજીનામું આપીને વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથમાં જોડાવાની જાહેરાત કરી…

· 8 min read

‘પીએમ મોદીએ પરમાણુ હુમલો અટકાવ્યો હતો’, ફક્ત પુતિનના નજીકના મિત્ર જ યુદ્ધ રોકી શકે છે, પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાનનું મોટું નિવેદન

રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે પોલેન્ડે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત કૂટનીતિક ભૂમિકા અંગે મોટું નિવેદન આપ્યું છે. પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી અને સેક્રેટરી ઑફ સ્ટેટ વ્લાદિસ્લાવ ટેઓફિલ બાર્ટોશેવ્સ્કીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી…

· 7 min read