સુપ્રીમ કોર્ટે પક્ષપલટા રોકવા અંગેની અરજી ફગાવી, કહ્યું- ‘અસ્પષ્ટ અને આધારવિહોણા આરોપો પર હસ્તક્ષેપ નહીં’
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે રાજકીય નેતાઓના પક્ષપલટા (Defection) અને કથિત દબાણ દ્વારા પક્ષ બદલાવવાના આરોપોને લઈને દાખલ કરાયેલી એક મહત્વપૂર્ણ અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અરજીમાં કરવામાં આવેલા આરોપો અસ્પષ્ટ, સામાન્ય અને કોઈ પણ પ્રકારના વિશ્વસનીય…










