Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

news channel in india

4,465 stories

સોમનાથમાં ઐતિહાસિક કુંભાભિષેક : વૈદિક પરંપરા, આધુનિક ટેક્નોલોજી અને સનાતન સંસ્કૃતિનો અનોખો સંગમ

સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારતની અવિરત સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. અનેક આક્રમણો અને પુનર્નિર્માણોની સાક્ષી રહેલા આ જ્યોતિર્લિંગે હવે ‘સોમનાથ અમૃતપર્વ-2026’ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણ જોઈ છે, જ્યારે પ્રથમ વખત મંદિરના શિખર…

· 3 min read

સોમનાથ અમૃતપર્વ 2026 : PM મોદીના રોડ શોથી ગુંજ્યું પ્રભાસ પાટણ, 75 વર્ષની ગૌરવગાથાનો ઉલ્લેખ

સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ 2026”ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. પ્રભાસ પાટણમાં હેલિપેડથી હમીરજી સર્કલ સુધી તેમના રોડ શોએ ભવ્ય જનસમર્થન મેળવ્યું, જ્યાં હજારો લોકો તેમના સ્વાગત…

· 6 min read

સોમનાથ અમૃત પર્વમાં એરોબેટિક્સનો રોમાંચ : સોમનાથ આકાશમાં સૂર્યકિરણ ટીમનો જબરદસ્ત એર શો

ભગવાન સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં ચાલી રહેલા 75મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત Surya Kiran Aerobatic Team (SKAT) દ્વારા ભવ્ય એર શો યોજાવાનો છે. આ કાર્યક્રમમાં લાલ અને સફેદ રંગના 6 BAE Systems Hawk Mk 132 જેટ વિમાનો…

· 2 min read

ગલ્ફ કટોકટીનો પ્રભાવ : PM મોદીની સંયમની અપીલ વચ્ચે દિલ્હીમાં IGoM બેઠક

મધ્ય પૂર્વમાં વધી રહેલી ગલ્ફ કટોકટી અને વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે. આ સંકટની અસર હવે ભારતમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશવાસીઓને…

· 3 min read

શુભેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં મોટો ખુલાસો : STFએ બિહાર-યૂપીમાંથી 3 આરોપીઓ પકડી પાડ્યા

પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પશ્ચિમ બંગાળ STF (Special Task Force)એ બિહાર અને ઉત્તર પ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ…

· 3 min read

સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ : 11 તીર્થસ્થળોના પાણીથી શિખરનો ‘કુંભાભિષેક’ કરવામાં આવ્યો

બરાબર 75 વર્ષ પહેલાં, 11 મેના દિવસે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. 2026માં આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે “સોમનાથ અમૃત પર્વ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર મંદિરના 90 મીટર ઊંચા શિખર પર પ્રથમવાર…

· 2 min read

PM મોદી ને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાશે : અમદાવાદમાં બનેલો 160 ગ્રામ સોનાનો ભવ્ય એવોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવી રહ્યો છે. સરદારધામના ઉપપ્રમુખ જશવંત પટેલએ આ એવોર્ડ અંગે…

· 2 min read

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2026 : AI અને ડિજિટલ ગવર્નન્સમાં ગુજરાત બન્યું અગ્રણી રાજ્ય

આજે 11 મે, 2026ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે ગુજરાત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં AI આધારિત સુશાસનને મજબૂત…

· 3 min read

મધ્યપૂર્વ યુદ્ધ વચ્ચે PM મોદીની દેશવાસીઓને અપીલ : “પેટ્રોલ બચાવો, સ્વદેશી અપનાવો, એક વર્ષ સોનું ન ખરીદો”

મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓ વચ્ચે PM મોદીએ રવિવારે (10 મે) તેલંગાણામાં યોજાયેલી જનસભામાં દેશવાસીઓને મહત્વપૂર્ણ અપીલો કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત હાલ અનેક વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને ઇંધણ…

· 3 min read

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે થયો હતો. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સંઘ કાર્યનો વિસ્તાર, સંઘ દ્રઢીકરણ અને સમાજ જાગરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક…

· 2 min read