Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 27°C

news channel in india

4,465 stories

કચ્છના બન્નીમાં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટને લીલી ઝંડી, જુલાઈ-ઓગસ્ટમાં આવશે પ્રથમ 4 ચિત્તા

કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં ચિત્તાના પુનર્વસવાટ માટે ચાલી રહેલા લાંબા સમયના પ્રયાસોને હવે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી છે. જેના પગલે આગામી જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં પ્રથમ તબક્કામાં…

· 2 min read

પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા

સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહ્વાન અભિયાન તળે ખડસલિયા સમુદ્ર કિનારે સફાઈ અભિયાન યોજાઈ ગયું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા આમ પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે. સર્વત્ર વધી રહેલાં પ્રદૂષણ સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અને જાગૃતિ…

· 2 min read

નડિયાદનું સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં : યુવતીને સમજાવવાના બદલે આંતરધર્મિય લગ્ન માટે પ્રોત્સાહન અપાયું હોવાના આક્ષેપ

નડિયાદમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર હાલ ગંભીર વિવાદમાં આવ્યું છે. નડિયાદમાં રહેતી અને અમદાવાદમાં નોકરી કરતી 24 વર્ષીય યુવતીને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમસંબંધ હોવાના કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ યુવતીએ પોતાના પરિવાર સમક્ષ લગ્ન…

· 2 min read

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું

તમિલનાડુના રાજકારણમાં મોટો ફેરફાર નોંધાયો છે. તમિલગા વેટ્ટરી કઝગમના નેતા વિજય માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ હવે સરળ બન્યો છે. વિડુથલાઈ ચિરુથાઈગલ કાચી દ્વારા સત્તાવાર સમર્થન જાહેર થતાં TVKને બહુમતીનો જરૂરી આંકડો મળી ગયો છે. https://twitter.com/ANI/status/2053071818945409428 VCKનો સત્તાવાર ટેકો, રાજકારણમાં મોટો…

· 2 min read

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ : સોમનાથમાં પહેલીવાર વાયુસેના દ્વારા છ ફાઇટર જેટ સાથે દિલધડક ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે

વો હી તિરંગા, વો હી ઉડાન... એકસાથ ખડા હિંદુસ્તાન દિલધડક એર-શોના ટ્રાયલમાં વિવિધ ફોર્મેશનોનું નિદર્શન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા "સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬" ઉત્સવના પગલે આ શિવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ પર્વ સાથે પ્રભાસક્ષેત્રમાં…

· 4 min read

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોને શ્રદ્ધાંજલિ; પીએમ મોદી પરિવારના સભ્યોને મળ્યા

શનિવાર (9 મે, 2026) એ પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક દિવસ હતો. રાજ્યમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ, ભાજપ વિધાનસભા પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં વડા…

· 2 min read

ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાકિસ્તાનને મદદ કરી, પહેલી વાર સ્વીકાર્યું

પહેલી વાર, ચીને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે મે 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસના હવાઈ યુદ્ધ દરમિયાન ચીની એન્જિનિયરો પાકિસ્તાની એરબેઝ પર હાજર હતા, જ્યારે બંને દેશોની વાયુસેના સામસામે આવી ત્યારે તેમના ફાઇટર જેટને 'યુદ્ધ સ્થિતિમાં'…

· 3 min read

સોમનાથના 75 વર્ષ નિમિત્તે PM મોદીનો ભવ્ય કાર્યક્રમ, ‘સૂર્યકિરણ’ ટીમનો એર-શો પણ યોજાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મે, 2026ના રોજ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ મંદિર અને વડોદરામાં વિવિધ ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. ખાસ કરીને સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ…

· 2 min read

બોક્સ ઓફિસ ક્લેશમાં ‘રાજા શિવાજી’નો જાદુ યથાવત, કરોડોમાં કમાણી ચાલુ

આ શુક્રવારે બોક્સ ઓફિસ પર અનેક ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી, પરંતુ રાજા શિવાજીએ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. નવી રિલીઝ થયેલી ફિલ્મો ‘દાદી કી શાદી’ અને ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે, જ્યારે ‘ભૂત બંગલા’,…

· 2 min read

કેરળમાં CM પસંદગી પર કોંગ્રેસમાં ઘમાસાણ : વી.ડી. સતીશન vs કે.સી. વેણુગોપાલ વચ્ચે સત્તા સંઘર્ષ

કેરળ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે મુખ્યમંત્રીની પસંદગી મોટો પડકાર બની ગઈ છે. રાજ્યમાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વી. ડી. સતીશનને મુખ્યમંત્રી બનાવવાની જોરદાર માંગ ઉઠી રહી છે. સતીશન vs વેણુગોપાલ :…

· 3 min read