Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

news channel in india

4,466 stories

દિલ્હી સાકેત કોર્ટનો મોટો આદેશ : આમ આદમી પાર્ટી અને સૌરભ ભારદ્વાજને બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કન્ટેન્ટ હટાવવાનો નિર્દેશ

દિલ્હીની સાકેત કોર્ટએ એક મહત્વપૂર્ણ આદેશ આપતાં આમ આદમી પાર્ટી અને તેના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજને ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કોઈપણ બદનક્ષીભર્યું કન્ટેન્ટ પ્રકાશિત કરવા પર રોક લગાવી છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ગુરવિંદર પાલ સિંઘએ આદેશ આપ્યો…

· 2 min read

સુરત જિલ્લાના માંડવીમાં AAPને ઝટકો, ઉમેદવાર રાજેશ ચૌધરી ભાજપમાં જોડાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરત જિલ્લોમાંથી એક મોટું રાજકીય પરિવર્તન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ ચૌધરીએ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા AAPને મોટો ફટકો પડ્યો છે. માંડવી તાલુકાની સથવાવ તાલુકા પંચાયત બેઠક પર આ ફેરફારને…

· 2 min read

નરેન્દ્ર મોદીનો કોલકાતામાં હુગલી નદીમાં નૌકાવિહાર, બંગાળમાં 92%થી વધુ મતદાન બાદ રાજકીય ચર્ચા તેજ

પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું, જેમાં હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ છતાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતામાં હુગલી નદીમાં નૌકાવિહાર કરતા જોવા મળ્યા, જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની…

· 3 min read

બંગાળમાં બદલાવ માટે મતદાન, અમિત શાહએ મતદારોનો માન્યો આભાર

પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં ઇતિહાસ રચાયો છે. 23 એપ્રિલે યોજાયેલા મતદાનમાં હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યમાં આશરે 92.9 ટકા જેટલું રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે, જે સ્વતંત્રતા પછીનો સૌથી મોટો આંકડો…

· 3 min read

આણંદમાં ‘આપ’ ઉમેદવારની ધરપકડ, ₹8.5 લાખની ઠગાઈનો આરોપ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આણંદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ₹8.50 લાખની ઠગાઈનો આરોપ લાગતા પોલીસે તેની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ મિતુલ રાજેશ પઢિયાર તરીકે થઈ…

· 2 min read

ઉત્તર પ્રદેશ ATSનો મોટો ખુલાસો, ISI કનેક્શન સાથે બે આતંકીઓ ઝડપાયા

ઉત્તર પ્રદેશમાં આતંકવાદી ગતિવિધિઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશ ATSએ બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરીને એક ભયાનક કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હિઝબુલ્લા ખાન (મેરઠ) અને સમીર ખાન (સીમાપુરી, જૂની દિલ્હી) તરીકે થઈ છે. તપાસમાં બંને આરોપીઓના…

· 3 min read

વારાણસીમાં વિદેશી નાગરિકનો હિન્દુ રીતિ-રિવાજથી અંતિમ સંસ્કાર, પત્નીએ કેનેડાથી ઓનલાઈન અંતિમયાત્રા નિહાળી

ઉત્તર પ્રદેશના આધ્યાત્મિક શહેર વારાણસીમાંથી એક ભાવુક અને અનોખી ઘટના સામે આવી છે. કેનેડાથી મોક્ષની શોધમાં આવેલા તારસ તનાસોવ (55)ના અવસાન બાદ તેમનો અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યો, જ્યારે તેમની પત્ની કેનેડાથી વીડિયો કોલ દ્વારા આ અંતિમયાત્રા નિહાળતી…

· 2 min read

પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”

ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા, જેના સાથે તેમનો કોઈ લેવાદેવા નહોતો. તેમના મતે આ…

· 3 min read

નર્મદામાં ભાજપની લહેર : ઉમેદવારોમાં જંગી ઉત્સાહ, કાર્યકર્તાઓમાં વિજયનો જુસ્સો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય માહોલ દિવસેને દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામે ગામ અને શહેરોમાંથી મળતા જંગી જનસમર્થનને કારણે કાર્યકર્તાઓમાં જીતનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની તમામ 22 બેઠકો, તાલુકા પંચાયતની…

· 2 min read

બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ

કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવિકો મોજ માણી રહ્યાં છે. ગોહિલવાડના પાલિતાણા શત્રુંજય વિસ્તારમાં કૈલાસ ટેકરી સગાપરા…

· 2 min read