Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

news channel in india

4,461 stories

અરવલ્લીની આશ્રમશાળા અને છાત્રાલયોમાં વધશે સુવિધાઓ, સરકારે ₹1.50 કરોડ કર્યા મંજૂર

અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ‘ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના’ હેઠળ જિલ્લાની આશ્રમશાળાઓ, અનુદાનિત છાત્રાલયો અને માધ્યમિક શાળાઓમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે રાજ્ય સરકારે ₹1.50 કરોડની વહીવટી…

· 5 min read

PM મોદીના જન્મદિવસે BJPનો મેગા પ્લાન, 17 સપ્ટેમ્બરે દેશભરમાં ઉજવાશે ‘સેવા દિવસ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર અને શાસકીય જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર 2026થી અભિયાનની શરૂઆત થશે અને તે 17 ઑક્ટોબર સુધી ચાલશે. 7…

· 6 min read

ગાંધીનગર : ‘વંદે માતરમ’ ગાન સમયે બેઠા રહ્યા કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલા, ગૃહમાં ગરમાયો મુદ્દો

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ ‘વંદે માતરમ’ને લઈને રાજકીય વિવાદ સર્જાયો હોવાનો દાવો સામે આવ્યો છે. સત્રની શરૂઆત દરમિયાન ગૃહમાં ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સભ્યો ઊભા થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના…

· 3 min read

જમ્મુ-કાશ્મીરમાં ગુંજ્યું સંપૂર્ણ ‘વંદે માતરમ’, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો; જાણો શું કહ્યું

જમ્મુ-કાશ્મીરના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન ‘વંદે માતરમ’ના તમામ છ અંતરાનો સંપૂર્ણ પાઠ કરવામાં આવ્યા બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સહિતના નેતાઓ સંપૂર્ણ ‘વંદે માતરમ’ દરમિયાન સાવધાન…

· 7 min read

વરસાદના અભાવે વીજ પુરવઠો વધારવાની ઉર્જામંત્રીએ કરી જાહેરાત, હવે 8ના બદલે દૈનિક 10 કલાક મળશે કૃષિ વીજળી

ગુજરાતમાં વરસાદ લાંબા સમયથી ખેંચાતા ખરીફ પાક પર સંકટ ઊભું થયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં જમીનનો ભેજ ઘટી જતાં ખેડૂતોને ઊભા પાક બચાવવા માટે સિંચાઈની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપતો નિર્ણય લીધો…

· 6 min read

‘સેવા અને સંગઠનથી રાષ્ટ્રનિર્માણ’, PM મોદીના નેતૃત્વની CM ભૂપેન્દ્ર પટેલે કરી પ્રશંસા

દક્ષિણ ગુજરાતના નવસારીમાં યોજાયેલા વિશેષ જાહેર કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ, ભાજપના સંગઠન અને જનસેવાના મંત્ર પર ભાર મૂક્યો. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે ગુજરાતને વડોદરાથી ₹35,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની મોટી ભેટ મળી છે, જે…

· 5 min read

ભાજપ કાર્યાલયથી જનસેવા સુધીનો સંદેશ, નવસારીને કુપોષણ અને TB મુક્ત બનાવવાનો સંકલ્પ : કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ

ગુજરાતના નવસારી ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ભાજપના કાર્યકરો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓને સંબોધિત કરતા સંગઠન, સેવા અને વિકાસ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી માટે કાર્યાલય માત્ર રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર નથી,…

· 5 min read

રાષ્ટ્રીય પોષણ માહ : ગુજરાતમાં 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી રાજ્યવ્યાપી ઉજવણી, ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ

ગુજરાતમાં પોષણ અને સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે 9મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની રાજ્યવ્યાપી ઉજવણી 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2026 દરમિયાન કરવામાં આવશે. આ વર્ષે પોષણ માહનું આયોજન ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ વર્ગો,…

· 5 min read

બુલેટ ટ્રેનથી વડોદરાથી મુંબઈ માત્ર 1.5 કલાકમાં પહોંચાશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

ગુજરાત માટે મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ એટલે કે Bullet Train Project ઝડપથી આગળ વધી રહ્યો છે. વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે બુલેટ ટ્રેન…

· 5 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં થઈ રહેલ પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથેની શિવવંદના

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથેની શિવવંદના થઈ રહેલ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાનિધ્યમાં ભૂદેવો સાથે ભાવિકો જોડાયેલાં રહ્યાં છે. સનાતન સંસ્કૃતિ અને ઉપાસનામાં શિવજી અને શ્રાવણ માસનું મહાત્મ્ય વિશેષ છે. ગોહિલવાડના જાળિયા સ્થિત શિવકુંજ…

· 2 min read