Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 30°C

news channel in india

4,466 stories

રાજુલાથી ગુમ થયેલી હિંદુ યુવતીનો વિડીયો વાયરલ : ‘મેં મારી મરજીથી મુહિસ ફિરાણી સાથે લગ્ન કર્યાં છે, મારી જિંદગીમાં કોઈની દખલગીરી નહીં ચાલે’

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલી યુવતીના મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં યુવતીએ પોતે જ જાહેર કર્યું છે કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાએ સ્થાનિક…

· 2 min read

આંતરિક સુરક્ષા મજબૂત કરવા RRU અને SSB વચ્ચે મહત્વપૂર્ણ MoU, તાલીમ કોર્સને શૈક્ષણિક માન્યતા અપાશે

દેશના આંતરિક સુરક્ષા માળખાને વધુ આધુનિક અને મજબૂત બનાવવા માટે આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને સશસ્ત્ર સીમા બળ (SSB) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત RRU અને દિલ્હી સ્થિત SSB મુખ્યાલયમાં આયોજિત…

· 2 min read

સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી

સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવી. પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ દ્વારા ચકલી માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ફરી ગુંજતું કરીએ આપણું ફળિયું: 'ચકલી બચાવો' અભિયાન અંતર્ગત સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં 'વિશ્વ ચકલી…

· 2 min read

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન થયું છે. બાપા સિતારામ મઢુલીમાં રામનવમી પર્વે પ્રારંભ હનુમાન જયંતી પર્વે વિરામ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં જામનગર માર્ગ પર સિંહણ જળાશય પાસે બાપા સિતારામ મઢુલીમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ…

· 1 min read

પ્રધાનમંત્રી મોદીએ ઈરાન રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક ચર્ચા કરી, પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા પર ભાર

ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી છે. ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે આ વાતચીત થઈ, જેમાં બંને નેતાઓએ ઈદના પર્વની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે…

· 2 min read

Assembly Election 2026 : ભાજપે કેરળમાં 11 અને આસામમાં 2 ઉમેદવારોની યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2026ની કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ ચૂંટણીના માહોલમાં ગરમી આવી છે, કારણ કે પાર્ટીએ કેરળની 11 અને આસામની 2 બેઠકો માટે પોતાના ઉમેદવારોને મંજૂરી આપી છે.…

· 2 min read

કાંકરિયા લેકફ્રન્ટ ટોય ટ્રેનમાં ઈદની રજાઓમાં બાળકોની ધિંગામસ્તી, વિડીયો વાયરલ, મુસાફરોની સુરક્ષા ચિંતાજનક

અમદાવાદના કાંકરિયા લેકમાં ચાલી રહેલી ટોય ટ્રેનમાં ઈદની રજા દરમિયાન થયેલી ધિંગામસ્તીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપી રીતે વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક બાળકો ટ્રેનમાં ચડઉતર કરી રહ્યા છે અને રમતાં રમતાં ધિંગામસ્તી કરી રહ્યા…

· 2 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્દઘાટન

વડોદરા શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે આધુનિક કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું, જે સ્માર્ટ પોલીસિંગ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. https://twitter.com/sanghaviharsh/status/2035233002440335683 ‘નેત્રમ…

· 2 min read

જીવનદાયિની નર્મદા : સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર

પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પાણીનું સંવર્ધન અને સંચાલન આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગયું…

· 7 min read

અફઘાનિસ્તાનમાં વિનાશ બાદ ભારતની મોટી મદદ, એરસ્ટ્રાઈક પછી મોકલી તબીબી ‘સંજીવની’

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્ર પર થયેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટી વચ્ચે ભારતએ માનવતાવાદી મદદનો હાથ લંબાવ્યો છે. આ હુમલામાં અંદાજે 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું…

· 3 min read