Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 30°C

news channel in india

4,466 stories

ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ

ગુજરાતમાં ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ કમિટી (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને અનુરૂપ, રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સરકારની સર્વિસેસને ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પહેલના અમલથી નાગરિકોને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સર્વિસીસ મળી…

· 3 min read

ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ

ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસાફરો…

· 2 min read

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ MLA હિંમતસિંહ પટેલનો દીકરો દારૂના નશામાં ઝડપાયો, પોલીસ સાથે તકરારનો વીડિયો વાયરલ થતાં તપાસ શરૂ

અમદાવાદમાં ફરી એકવાર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 22 માર્ચની રાત્રે અમદાવાદના દૂધેશ્વર સર્કલ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજ પટેલ દારૂના નશામાં ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ, યુવરાજે નશાની હાલતમાં માત્ર વાહન ચલાવ્યું જ…

· 2 min read

પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપી શ્રદ્ધાંજલિ

શહીદ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું કે આ બહાદુર શહીદોની શહાદત ભારતની સામૂહિક સ્મૃતિમાં સદાય માટે અંકિત રહી છે અને તેમની કુરબાની દેશના ઈતિહાસમાં અમર બની ગઈ છે.…

· 2 min read

ભારત શાંતિના માર્ગે અડગ, અફવાઓ ફેલાવનારા નિષ્ફળ જશે : PM મોદી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની…

· 3 min read

લોકસભામાં બોલ્યા PM મોદી : ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’

પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા અથડામણમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની સંડોવણીથી તણાવ વધુ વધી ગયો છે. https://twitter.com/oneindianewscom/status/2036010198587126259 છેલ્લા 24 દિવસથી ચાલતા આ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા પર…

· 3 min read

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા

સાબરકાંઠા જિલ્લામાં માનવ તસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર નવ દિવસના નવજાત બાળકને ₹2 લાખમાં વેચી દેવાના રેકેટનો પર્દાફાશ થયો છે. Anti Human Trafficking Unit (AHTU) દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં આંતરરાજ્ય ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા…

· 2 min read

ભાવનગરમાં બુલડોઝર એક્શન : ઝુબૈર સહિત બુટલેગરોના ગેરકાયદે મકાનો ધરાશાયી

ભાવનગર શહેરમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી તરીકે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતી પ્રોહિબિશન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે પોલીસ અને પ્રશાસન સંયુક્ત રીતે આ અભિયાન ચલાવી રહ્યા છે. આ કામગીરીનું…

· 2 min read

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા 'ચકલી દિવસ' ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ. પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના હેતુ સાથે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલની મુખ્ય ઉપસ્થિતિ સાથે…

· 2 min read

સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ

ઈશ્વરિયામાં ગોહિલ પરિવાર દ્વારા જ્યોતપાઠ, નવચંડી યજ્ઞ સાથે ધર્મસભા યોજાયેલ, જેમાં સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો. ગોહિલવાડનાં ઈશ્વરિયા ગામમાં રબારી ગોહિલ પરિવાર દ્વારા ઈષ્ટદેવ વડવાળા દેવની આસ્થા સાથે ૩૩ જ્યોત પાઠ, નવચંડી યજ્ઞ અને ઉત્સાહ…

· 2 min read