Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

news channel in india

4,467 stories

સેવા તીર્થ ઉદ્ઘાટન : PM મોદી આજે કરશે નવા હાઇટેક સરકારી સંકુલનું લોકાર્પણ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 13 ફેબ્રુઆરીએ નવા સરકારી સંકુલ “સેવા તીર્થ”નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલું આ આધુનિક સંકુલ દેશની વહીવટી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. આ સંકુલમાં હવે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO),…

· 4 min read

PM મોદીએ તારિક રહેમાનને જંગી જીત બદલ પાઠવ્યા અભિનંદન

Bangladesh Nationalist Party (BNP)એ બાંગ્લાદેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. પાર્ટીના નેતા તારિક રહેમાનના નેતૃત્વમાં BNPએ 212 બેઠકો જીતતાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ Bangladesh Jamaat-e-Islamiએ 70 બેઠકો જીતતાં રાજકીય સમીકરણોમાં મહત્વની ભૂમિકા મેળવી છે. આ પરિણામો…

· 2 min read

17 વર્ષ બાદ વાપસી : તારિક રહમાનની એન્ટ્રીથી બાંગ્લાદેશની રાજનીતિમાં પેઢી પરિવર્તનના સંકેત

લાંબા રાજકીય ઉતાર-ચઢાવ અને લગભગ 17 વર્ષના વિદેશ નિવાસ બાદ તારિક રહમાનની વાપસી બાંગ્લાદેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે તેવી માનવામાં આવી રહી છે. તેમની સક્રિય રાજકીય હાજરીને કારણે રાજકીય સમીકરણોમાં નવા ફેરફારોની શક્યતા ઉભી થઈ છે અને સમર્થકો તેને…

· 2 min read

સફેદ રણથી બ્લૂ બીચ સુધી ગુજરાતનો જાદુ : વિદેશી પ્રવાસીઓમાં 10%થી વધુ હિસ્સા સાથે મોટી સિદ્ધિ

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2026માં રજૂ કરાયેલા અધિકૃત આંકડા મુજબ દેશના દરિયાકાંઠાના પ્રવાસન નકશામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સમયે ગોવા અને કેરળ વિદેશી પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય ગણાતા હતા, પરંતુ હવે ગુજરાત સતત આગળ વધી…

· 3 min read

ભારતીય પાસપોર્ટને મોટી સફળતા, 10 સ્થાનનો કૂદકો લગાવી 75મા ક્રમે પહોંચ્યું ભારત

ભારતીય પાસપોર્ટ ધારકો માટે ગર્વની ક્ષણરૂપ સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026 ના Henley Passport Index મુજબ ભારતીય પાસપોર્ટની વૈશ્વિક રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે. ભારતે એક જ વર્ષે 10 સ્થાનનો કૂદકો લગાવી વિશ્વના શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં 75મા સ્થાને પહોંચીને…

· 3 min read

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી

ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 82,902 પોઈન્ટે ખુલ્યા, થોડા સમય માટે તેજી જોવા મળી અને 83,079 પોઈન્ટ સુધી પહોંચ્યા, પરંતુ પછી અચાનક મંદી વધી જતા સેન્સેક્સ 82,791 પોઈન્ટે આવી ગયું. ગઈકાલે સેન્સેક્સ 83,674…

· 2 min read

ખેડા : નડિયાદ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સગીર બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષ કેદની સજા

ખેડા જિલ્લાના નડિયાદ સેશન્સ કોર્ટે એક સગીર બાળકી પર દુષ્કર્મના ગંભીર ગુનામાં આરોપી વિરેન્દ્ર ઉર્ફે કાળાને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં કોર્ટ દ્વારા માનવીય અભિગમ અપનાવી ભોગ બનનાર સગીરાને 1 લાખ રૂપિયાનું વળતર…

· 2 min read

ઉત્તર કોરિયામાં ઐતિહાસિક પગલું! કિમ જોંગ ઉનની 13 વર્ષની પુત્રી સત્તા વારસદાર તરીકે ચર્ચામાં

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન (Kim Jong Un)એ પોતાના રાજકીય ઉત્તરાધિકારી અંગે મહત્વપૂર્ણ સંકેત આપતા પોતાની લગભગ 13 વર્ષની પુત્રી કિમ જૂ-એ (Kim Ju Ae)ને આગામી નેતૃત્વ માટે આગળ લાવવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઉત્તર…

· 3 min read

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી, ઉમેદવારી નિયમો જાહેર

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. આ ચૂંટણી વિધાનસભાના નિયમ-11 તેમજ નિયમ 10(2) મુજબ યોજાશે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ…

· 2 min read

અમેરિકાથી ભારતના ટેક્સટાઈલ સેક્ટરને મોટી રાહત સંકેત, ટેરિફ શૂન્ય થવાની શક્યતા : પિયુષ ગોયલ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગુ કરાયેલા ટેરિફ દરને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત બાદ હવે ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ માટે વધુ સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 12 ફેબ્રુઆરીએ…

· 3 min read