Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

news channel in india

4,467 stories

અમદાવાદના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ભીષણ આગ, ધુમાડાથી લોકો ફસાયા; 100 લોકોનું કરાયું રેસ્ક્યુ

અમદાવાદ શહેરમાં આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે અચાનક આગ લાગી જતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગ લાગ્યાની જાણકારી મળતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં…

· 2 min read

સિએટલ પોલીસ કાર અકસ્માત કેસમાં ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને મળશે ₹262 કરોડનું વળતર

અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને અંતે ન્યાય મળ્યો છે. વર્ષ 2023માં બનેલી આ દુઃખદ ઘટનાને લઈને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અમેરિકન સત્તાધિકારીઓએ પરિવારને આશરે ₹262 કરોડ (3.1 કરોડ ડોલર)નું વળતર આપવાની ઓફર…

· 3 min read

સુપ્રીમ કોર્ટની ‘ઘૂસખોર પંડત’ ફિલ્મના ટાઇટલ પર સખત ટિપ્પણી; નામ બદલવા મેકર્સને પૂછ્યો સીધો સવાલ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે નેટફ્લિક્સ અને જાણીતા ફિલ્મમેકર નીરજ પાંડેની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના ટાઇટલ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન ફિલ્મના નામ અંગે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે આવા વિવાદાસ્પદ ટાઇટલ ઘણીવાર માત્ર…

· 3 min read

મહેસાણાના કડીમાં ગૌવંશ કતલનો મામલો ગરમાયો, 15-20 ગાયોના અવશેષ મળ્યાનો દાવો

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલદેશણ રોડ નજીક 11 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગૌરક્ષકોએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી કતલ કરેલી હાલતમાં બે ગાયના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં…

· 3 min read

ભારતીય વાયુસેનાને મળશે 114 નવા રાફેલ ફાઇટર જેટ્સ, ₹3.25 લાખ કરોડના ઐતિહાસિક સોદાને DAC ની મંજૂરી

ભારતની રક્ષણાત્મક ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં ભારતીય વાયુસેના (IAF) માટે વધારાના 114 રાફેલ ફાઇટર જેટ્સની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી…

· 4 min read

AMRUT 2.0 હેઠળ ગુજરાતમાં હરિત ક્રાંતિ : ₹117.56 કરોડના ખર્ચે 131 બગીચાઓનું વિકાસ, 70 બગીચાઓ પૂર્ણ

ભારતના શહેરોને જળ સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજના હેઠળ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ગ્રીન સ્પેસના વિકાસને નવી ગતિ મળી રહી છે. રાજ્યમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131…

· 3 min read

સ્પીકર ચેમ્બર વિવાદ ગરમાયો : કિરેન રિજિજુએ વીડિયો જાહેર કર્યો, કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલી એક ઘટનાનો વીડિયો જાહેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી છે. રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદેસર રીતે વીડિયો શૂટિંગ અને સંસદીય શિષ્ટાચારનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ…

· 3 min read

અમૂલની ડિજિટલ ક્રાંતિ : CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યો ‘સરલાબેન’ AI સહાયક, લાખો દૂધ ઉત્પાદકોને મળશે 24×7 માર્ગદર્શન

ભારતની સૌથી મોટી અને વિશ્વપ્રસિદ્ધ સહકારી ડેરી સંસ્થા અમૂલે ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે ટેકનોલોજી આધારિત નવી પહેલ શરૂ કરી છે. 11 ફેબ્રુઆરી 2026ના રોજ આણંદ સ્થિત અમૂલ ડેરી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સરલાબેન’ નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત…

· 3 min read

દ્વારકા સનાતન તીર્થમાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ

સનાતન તીર્થ સ્થાન દ્વારકામાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ વ્યક્ત થયો છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની સંવેદના પિડા સંદર્ભે અહીંયા રામકથામાં આ સામે નિવેદન થયું છે. મોરારિબાપુના વ્યાસાસને દ્વારકાધીશના તીર્થસ્થાનમાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' લાભ મળી રહ્યો છે. આ દરમિયાન આજની…

· 2 min read

મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવેની ખાસ તૈયારી : રાજકોટ, ભાવનગર અને ગાંધીગ્રામ રૂટ પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો શરૂ

મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધતી મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગે જણાવ્યું છે કે આ વિશેષ ટ્રેનો યાત્રાળુઓ અને સામાન્ય મુસાફરોને સરળ અને…

· 3 min read