અમદાવાદના સરખેજમાં AMCની મોટી કાર્યવાહી, સાણંદ ક્રોસિંગ પાસે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મંગળવારે સરખેજ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાણંદ ક્રોસિંગ નજીક મરિયમ મસ્જિદ સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામને AMCના એસ્ટેટ વિભાગ દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યું…










