Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

news channel in india

4,462 stories

ગુજરાત વરસાદની આગાહી : 3 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાતમાં 2થી 4 જુલાઈએ ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ભલે ધીમી જોવા મળી રહી હોય, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય પર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ જેવી 3 મજબૂત વરસાદી સિસ્ટમોની…

· 4 min read

રાજકોટના ભક્તિનગર-કોઠારિયા વિસ્તારમાં અશાંતધારો વધુ 5 વર્ષ લંબાયો, 30 સોસાયટીઓના રહિશોમાં રાહત

રાજકોટના ભક્તિનગર અને કોઠારિયા વિસ્તારની અંદાજે 30 રહેણાંક સોસાયટીઓમાં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ એટલે કે અશાંતધારો વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ સ્થાનિક રહિશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી વિસ્તારમાં અશાંતધારો યથાવત…

· 4 min read

સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ

સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ થયેલ છે.સંશોધન અને તાલીમ કાર્યક્રમો સંદર્ભે બન્ને સંસ્થાઓના વડાઓ દ્વારા સમજૂતી કરાર થયાં છે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ અંતર્ગત લોકભારતી વિશ્વવિદ્યાલય (લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ…

· 2 min read

વરસાદી વાવાઝોડા વચ્ચે ૧૦૮ની ટીમ બની ૭૫ વર્ષીય દાદી માટે જીવનદૂત

"જ્યાં આશા ધૂંધળી પડે છે, ત્યાં ૧૦૮ની સાઇરન આશાનું કિરણ બનીને પહોંચે છે." નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બનેલી આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે, ગુજરાત સરકારની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માત્ર એક સેવા નથી, પરંતુ સંકટની ઘડીએ જીવન…

· 3 min read

અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’ લોન્ચ, ગુજરાત બન્યું દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવાનું કેન્દ્ર

ભારતમાં ઓનલાઈન કેબ બુકિંગ અને ટેક્સી સેવા ક્ષેત્રે અત્યાર સુધી અમુક મોટી ખાનગી અને બહુરાષ્ટ્રીય કંપનીઓનો દબદબો રહ્યો છે. આ મોડલમાં ડ્રાઇવરો પાસેથી ઊંચા કમિશન, મોડા પેમેન્ટ અને આર્થિક શોષણ જેવી ફરિયાદો વારંવાર સામે આવતી રહી છે. હવે આ જ…

· 7 min read

કનિષ્ક વિમાન કાંડ પર કેનેડાની મોટી સ્વીકૃતિ, CSISએ 41 વર્ષ બાદ ખાલિસ્તાની ઉગ્રવાદીઓની ભૂમિકા માની

ભારત અને કેનેડાના સંબંધોમાં ખાલિસ્તાની ઉગ્રવાદ લાંબા સમયથી તણાવનું મોટું કારણ રહ્યો છે. ભારત વર્ષોથી કેનેડા સમક્ષ આ મુદ્દો ઉઠાવતું આવ્યું છે કે કેનેડાની જમીન પરથી ખાલિસ્તાની ઉગ્રવાદી તત્વો ભારત વિરોધી પ્રવૃત્તિઓ, ભંડોળ એકત્રિત કરવું અને આતંકી વિચારધારાને પ્રોત્સાહન આપવાના…

· 8 min read

પશ્ચિમ બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC લાવવાની જાહેરાત; TMCનો તીખો વિરોધ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક જાહેર મંચ પરથી મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે તેમની સરકાર રાજ્યમાં ટૂંક સમયમાં જ ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવશે. આ સાથે જ તેમણે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા એટલે કે UCC અને રાષ્ટ્રીય નાગરિક…

· 5 min read

એકતા નગરમાં દર બીજા શનિવારે ગૂંજશે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી પી.સી. બરંડાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યની સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિ અને લોકવારસાના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી-SoU ઓથોરિટી…

· 3 min read

અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં ‘સહકાર ટેક્સી સેવા’નો પ્રારંભ, અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શનિવાર, 27 જૂનના રોજ તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમો, ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લેશે. અમિત શાહનો આ પ્રવાસ…

· 4 min read

સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા પર ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, PIL ફગાવી અરજદારને ₹2 લાખનો દંડ

સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા અવશેષો હોવાના દાવા અને તે અંગે કથિત વૈજ્ઞાનિક સરવેના તારણો જાહેર કરવાની માંગ કરતી જાહેરહિતની અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે અરજીને ખોટી, ભ્રામક અને વિકૃત હકીકતો પર આધારિત ગણાવી અરજદાર પર…

· 5 min read