Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

newschannelinindia

3,893 stories

પંજાબમાં રાજકીય હલચલ : દુષ્કર્મ કેસમાં ફરાર AAP MLA હરમીત સિંહ પઠાણમાજરા 6 મહિના બાદ પકડાયા

પંજાબના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાને પંજાબ પોલીસે ધરપકડ કરી છે. બળાત્કાર, છેતરપિંડી અને ગુનાહિત ધમકી જેવા ગંભીર આરોપોમાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા પઠાણમાજરાની આખરે ધરપકડ થતા રાજકીય ગરમાવો…

· 2 min read

સંગ્રહખોરી સામે ગુજરાત સરકારનો એક્શન : વાહનની ટેન્ક સિવાય અન્ય કોઈ પાત્રમાં નહીં અપાય ઈંધણ

પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારાની અફવાઓ વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો ભવિષ્યમાં કિંમતો વધવાની ભીતિથી વધુ પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે ઉતાવળ કરતા…

· 3 min read

કઝીન મેરજ UCCમાંથી બાકાત, ઓળખ છુપાવી લગ્ન કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નહીં : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત નાગરિક સંહિતા-2026 (UCC)’ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે, જેને રાજ્યમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય સુધાર તરીકે જોવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જણાવ્યું કે, “ધર્મ અનેક હોઈ શકે પરંતુ ન્યાય એક જ હોવો…

· 4 min read

આસામ ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : હિમંત બિસ્વા શર્માના મતવિસ્તારમાં ઉમેદવાર સહિત 3 નામાંકન પત્રો રદ

આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના હાઈ-પ્રોફાઇલ મતવિસ્તાર જલુકબારીમાંથી કોંગ્રેસના ઉમેદવાર બિદિશા નિયોગનું ઉમેદવારી પત્ર ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે.…

· 2 min read

દિલ્હી NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને આજીવન કેદની સજા આપી

દિલ્હીમાં આવેલ વિશેષ NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી કાવતરાંના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો 2018માં નોંધાયેલા કેસ હેઠળ NIA દ્વારા કરવામાં આવેલી લાંબી તપાસ પછી આવ્યો છે. સાથે, આ જ…

· 3 min read

ભારતીય રેલવેનો મોટો નિર્ણય : 1 એપ્રિલથી કન્ફર્મ ટિકિટ કેન્સલ અને રિફંડ નિયમોમાં સુધારા

ભારતીય રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો ખાસ કરીને દલાલો દ્વારા ટિકિટોની કાળાબજારી અટકાવવા અને મુસાફરોને વધુ સુવિધા આપવા માટે તૈયાર કરાયા છે. નવી રિફંડ પોલિસી અને સમય આધારિત ચાર્જ સુધારેલા…

· 3 min read

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન

નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ સંચાલન અને વ્યવસ્થાપન માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી…

· 2 min read

ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું

ગુજરાત વિધાનસભાના સત્રનો 22મો દિવસ છે, અને આજે વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC – Uniform Civil Code) બિલ રજૂ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “આજના દિવસે સમાન નાગરિક સંહિતા બિલ…

· 3 min read

અમદાવાદના SGVP ગુરૂકુળ ખાતે ‘ગુજરાત – ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચ’ યોજાઈ

ટીમ ગુજરાત તરફી રાજ્ય મંત્રીઓ સર્વે જયરામ ગામીત, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ.કે.એલ.એન.રાવ તથા વરિષ્ઠ અધિકારીઓ મેચની બાજી સંભાળી રસપ્રદ મેચના અંતે ટીમ ગુજરાતનો શાનદાર વિજય અમદાવાદ સ્થિત SGVP ગુરૂકુળ ખાતે 'ગુજરાત - ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ…

· 2 min read

ગુજરાત હાઈકોર્ટે 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી, માનવીય અભિગમ દાખવ્યો

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને માનવીય નિર્ણય લઈ 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. કોર્ટે આ આદેશ પીડિતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપ્યો છે. તબીબી નિષ્ણાતોની તપાસ અને સલાહ હાઈકોર્ટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ…

· 2 min read