Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 32°C

newschannelinindia

3,893 stories

ભાવનગરમાં બુલડોઝર એક્શન : ઝુબૈર સહિત બુટલેગરોના ગેરકાયદે મકાનો ધરાશાયી

ભાવનગર શહેરમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી તરીકે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતી પ્રોહિબિશન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે પોલીસ અને પ્રશાસન સંયુક્ત રીતે આ અભિયાન ચલાવી રહ્યા છે. આ કામગીરીનું…

· 2 min read

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા 'ચકલી દિવસ' ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ. પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના હેતુ સાથે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલની મુખ્ય ઉપસ્થિતિ સાથે…

· 2 min read

સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ

ઈશ્વરિયામાં ગોહિલ પરિવાર દ્વારા જ્યોતપાઠ, નવચંડી યજ્ઞ સાથે ધર્મસભા યોજાયેલ, જેમાં સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો. ગોહિલવાડનાં ઈશ્વરિયા ગામમાં રબારી ગોહિલ પરિવાર દ્વારા ઈષ્ટદેવ વડવાળા દેવની આસ્થા સાથે ૩૩ જ્યોત પાઠ, નવચંડી યજ્ઞ અને ઉત્સાહ…

· 2 min read

રાજુલાથી ગુમ થયેલી હિંદુ યુવતીનો વિડીયો વાયરલ : ‘મેં મારી મરજીથી મુહિસ ફિરાણી સાથે લગ્ન કર્યાં છે, મારી જિંદગીમાં કોઈની દખલગીરી નહીં ચાલે’

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલી યુવતીના મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં યુવતીએ પોતે જ જાહેર કર્યું છે કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાએ સ્થાનિક…

· 2 min read

પશ્ચિમ એશિયા સંકટ : PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

વૈશ્વિક સ્તરે વધતી ભૂરાજકીય તંગદિલી વચ્ચે નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે 7, લોક કલ્યાણ માર્ગ પર ઊંચી સ્તરની કેબિનેટ બેઠક બોલાવી હતી. આ બેઠક આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, જેમાં પેટ્રોલિયમ, ગેસ, ડીઝલ, વીજળી અને જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય અંગે…

· 3 min read

વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો

ભારતીય રાજકારણના ઈતિહાસમાં એક અનોખો દિવસ નોંધાયો છે, જ્યારે નરેન્દ્ર મોદીએ કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ સમય સુધી શાસન કરવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે સતત લાંબા સમય સુધી નેતૃત્વ આપીને એક…

· 3 min read

આંતરિક સુરક્ષા મજબૂત કરવા RRU અને SSB વચ્ચે મહત્વપૂર્ણ MoU, તાલીમ કોર્સને શૈક્ષણિક માન્યતા અપાશે

દેશના આંતરિક સુરક્ષા માળખાને વધુ આધુનિક અને મજબૂત બનાવવા માટે આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને સશસ્ત્ર સીમા બળ (SSB) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત RRU અને દિલ્હી સ્થિત SSB મુખ્યાલયમાં આયોજિત…

· 2 min read

સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી

સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવી. પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ દ્વારા ચકલી માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ફરી ગુંજતું કરીએ આપણું ફળિયું: 'ચકલી બચાવો' અભિયાન અંતર્ગત સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં 'વિશ્વ ચકલી…

· 2 min read

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન થયું છે. બાપા સિતારામ મઢુલીમાં રામનવમી પર્વે પ્રારંભ હનુમાન જયંતી પર્વે વિરામ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં જામનગર માર્ગ પર સિંહણ જળાશય પાસે બાપા સિતારામ મઢુલીમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ…

· 1 min read

મથુરામાં ‘ફરસાવાળા બાબા’ ચંદ્રશેખરનું અકસ્માતમાં મૃત્યુ, પોલીસએ કહ્યું – ગૌતસ્કરી સાથે કોઈ સંબંધ નથી

ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેમને લોકપ્રિય રીતે ‘ફરસાવાળા બાબા’ તરીકે ઓળખવામાં આવે છે, શનિવારે (21 માર્ચ 2026) વહેલી સવારે ટ્રકના દુર્ઘટનાગ્રસ્ત થતાં મૃત્યું પામ્યા. સ્થાનિક પોલીસે તરત જ નિવેદન જાહેર કરી અને ઘટનાને હત્યા કે ગૌવંશ તસ્કરી સાથે…

· 3 min read