click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ
BhavnagarGujarat

સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ

ઈશ્વરિયામાં જ્યોતપાઠ, નવચંડી યજ્ઞ સાથે યોજાયેલ ધર્મસભા

Last updated: 2026/03/23 at 12:11 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઈશ્વરિયામાં ગોહિલ પરિવાર દ્વારા જ્યોતપાઠ, નવચંડી યજ્ઞ સાથે ધર્મસભા યોજાયેલ, જેમાં સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો.

ગોહિલવાડનાં ઈશ્વરિયા ગામમાં રબારી ગોહિલ પરિવાર દ્વારા ઈષ્ટદેવ વડવાળા દેવની આસ્થા સાથે ૩૩ જ્યોત પાઠ, નવચંડી યજ્ઞ અને ઉત્સાહ સાથે સંતોના સામૈયા અને ધર્મસભા યોજાયેલ.

ધર્મસભામાં કણિરામજીબાપુએ આશીર્વાદ ઉદ્બોધનમાં કહ્યું કે, માતા પિતાની સેવા સાથે નીતિ ધર્મ જાળવી રાખવો, આપણાં સુખદુઃખ માટે પરમાત્મા નહી પણ આપણાં કર્મ નિર્ણાયક હોય છે. સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા ભારપૂર્વક કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો. આ સાથે ગામની એકતાને બિરદાવી.

આ પ્રસંગે સંતો નાગરદાસબાપુ, મૈયારામબાપુ, ભગવતીદાસબાપુ, જયકિશનદાસબાપુ અને હરિચરનદાસબાપુની આશિષ ઉપસ્થિતિ રહી.

ઈશ્વરિયા, રામધરી, કાંટોડિયા, નેસડા, સિહોર, ભાવનગર, સુરત, સખવદર અને ખીજડિયાના ગોહિલ પરિવારજનોના આયોજન સાથે આ કાર્યક્રમમાં મેહુરભાઈ લવતુકા, અમરશીભાઈ ખાંભલ્યા, ભગવાનભાઈ મકવાણા અને ગોકુળભાઈ આલ દ્વારા પ્રાસંગિક વાત સાથે આ ધર્મ અને સમાજના કાર્યની પ્રશંસા થઈ હતી. અહીંયા અગ્રણીઓ અશોકભાઈ ઉલવા, રાકેશભાઈ શેલાણા, કમલેશભાઈ ઉલવા, કાળુભાઈ ભીકડિયા, વીરશંગભાઈ સોલંકી, શંભુભાઈ નાકરાણી વગેરેની ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ સંચાલનમાં મૂકેશ પંડિત સાથે વિપુલ ગોહિલ રહેલ.

ભુવા ભરતભાઈ ગોહિલ તથા મેહુરભાઈ ગોહિલનાં સંકલન સાથે ૩૩ જ્યોત પાઠ, નવચંડી યજ્ઞનો લાભ મળ્યો. ભોજન માટે જશુભાઈ ગોહિલ, મેરાભાઈ ગોહિલ, ઘોહાભાઈ ગોહિલ, જ્યોત માટે વાલાભાઈ ગોહિલ અને દીકરીઓને પહેરામણી માટે જબરાભાઈ ગોહિલનો સહયોગ રહ્યો. આ પ્રસંગે સૌએ ધર્મસભા અને દર્શન સાથે સાંજે ગામધુમાડા બંધ પ્રસાદ લાભ લીધો હતો.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhavnagar, Bhavnagar religious news, Breaking news, Community Unity, community unity Gujarat, Gohil family event Gujarat, gujarat, Gujarat news, Gujarat spiritual event, gujarati news, Hindu culture, Hindu Dharma Sabha, Ishwariya, Ishwariya religious event, Jyot Path, Jyot Path ceremony, Kaniramji Bapu speech, latest news, Narendra Modi, Navchandi Yagna, Navchandi Yagna Gujarat, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, Politics, Religious Event, Sanatan Dharma, Sanatan Dharma awareness, Spiritual India, topnews, topnewschannelinindia, આધ્યાત્મિક ભારત, ઈશ્વરિયા ધાર્મિક કાર્યક્રમ, ઈશ્વરીય, કણિરામજી બાપુ પ્રવચન, ગુજરાત સમાચાર, ગોહિલ પરિવાર કાર્યક્રમ, જ્યોત પથ, જ્યોત પાઠ વિધિ, ધાર્મિક જાગૃતિ ગુજરાત, ધાર્મિક પ્રસંગ, નવચંડી યજ્ઞ, નવચંડી યજ્ઞ ગુજરાત, ભાવનગર, ભાવનગર સમાચાર, સનાતન ધર્મ, સનાતન ધર્મ સભા, સમાજ એકતા કાર્યક્રમ, સમુદાય એકતા, હિંદુ ધાર્મિક ઉત્સવ, હિન્દુ સંસ્કૃતિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજુલાથી ગુમ થયેલી હિંદુ યુવતીનો વિડીયો વાયરલ : ‘મેં મારી મરજીથી મુહિસ ફિરાણી સાથે લગ્ન કર્યાં છે, મારી જિંદગીમાં કોઈની દખલગીરી નહીં ચાલે’
Next Article ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?