click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાવનગરમાં બુલડોઝર એક્શન : ઝુબૈર સહિત બુટલેગરોના ગેરકાયદે મકાનો ધરાશાયી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ભાવનગરમાં બુલડોઝર એક્શન : ઝુબૈર સહિત બુટલેગરોના ગેરકાયદે મકાનો ધરાશાયી
BhavnagarGujarat

ભાવનગરમાં બુલડોઝર એક્શન : ઝુબૈર સહિત બુટલેગરોના ગેરકાયદે મકાનો ધરાશાયી

ભાવનગરમાં હાલ સ્થાનિક પ્રશાસન તરફથી મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ભાવનગરના કુખ્યાત આરોપીઓનાં મકાનો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

Last updated: 2026/03/23 at 12:51 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભાવનગર શહેરમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી તરીકે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતી પ્રોહિબિશન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે પોલીસ અને પ્રશાસન સંયુક્ત રીતે આ અભિયાન ચલાવી રહ્યા છે.

આ કામગીરીનું નેતૃત્વ નિતેશ પાંડે  દ્વારા કરવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર, શહેરના આડોડીયા વિસ્તારમાં ચાર મહિલા બુટલેગર અને એક અન્ય ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. સવારે શરૂ થયેલી આ કાર્યવાહીમાં એક મહિલા બુટલેગર સહિત બે મકાનો, તેમજ ગેરકાયદે ઉભી કરાયેલી 14 દુકાનો અને 7 ઓરડાઓને તોડી પાડવામાં આવ્યા છે.

આડોડીયા વિસ્તારમાં કામગીરી પૂર્ણ થયા બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ હવે પ્રભુદાસ તળાવ વિસ્તાર ખાતે આગળની કાર્યવાહી માટે પહોંચી છે, જ્યાં આરોપી મોહમ્મદ ઝુબૈર શેખ સાથે જોડાયેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર અભિયાનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મેગા ડિમોલિશન ડ્રાઈવ માટે સિટી ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ, બોરતલાવ અને ગંગાજલિયા પોલીસ સ્ટેશન સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન, PGVCL અને ફાયર વિભાગનો સ્ટાફ પણ આ કામગીરીમાં જોડાયો છે.

શહેરમાં ચાલી રહેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે પ્રશાસન ગુનાહિત તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે આવનારા દિવસોમાં આવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Bhavnagar, Bhavnagar collector, Bhavnagar demolition drive, Bhavnagar police crackdown, bootlegger houses demolished, Bortalav, Breaking news, bulldozer action, CM Gujarat, Crime Control, demolition drive, Dysp, Gangajaliya, Ghogha Road, gujarat, Gujarat anti crime drive, Gujarat bulldozer action, Gujarat news, gujarati news, illegal construction removal Bhavnagar, illegal-construction, india news, latest news, Law and order, law and order Bhavnagar, LCB, municipal demolition Gujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Police action, Prabhudas Talav area, SP Nitesh Pandey action, top news, topnews, topnewschannelinindia, એલસીબી, કાયદો અને વ્યવસ્થા, ગુજરાત સમાચાર, ગુના નિયંત્રણ, ગેરકાયદેસર બાંધકામ, ઘોઘા રોડ, ડિમોલિશન ડ્રાઇવ, ડીવાયએસપી, પોલીસ કાર્યવાહી, પ્રભુદાસ તળાવ વિસ્તાર, બુલડોઝર કાર્યવાહી, બોરતલાવ, બ્રેકિંગ ન્યૂઝ, ભારત સમાચાર, ભાવનગર, ભાવનગર શહેર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ
Next Article ગાંધીનગરમાં હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સનો વાર્ષિક રમતોત્સવનો પ્રારંભ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?