Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

newschannelinindia

3,893 stories

નેત્રંગમાં આદિવાસી ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન, હર્ષ સંઘવી સહિત ભાજપના અગ્રણીઓ રહ્યા હાજર

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના અગ્રણીઓ હાજર…

· 2 min read

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે 40 ઇલેક્ટ્રિક કાર, 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યુ

ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ બાંધકામ તથા સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ અને તેમના પરિવારજનોને ઘરઆંગણે પ્રાથમિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. રાજ્ય સરકાર…

· 3 min read

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલા : કાબુલ અને કંધારમાં બોમ્બમારો, તાલિબાને આપી કડક ચેતવણી

રમજાન મહિનાના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ ગંભીર બન્યો છે. અફઘાનિસ્તાનના તાલિબાન પ્રશાસનનો આરોપ છે કે પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, પક્તિયા અને પક્તિકા સહિતના વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓને લઈને તાલિબાન સરકારે પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની…

· 3 min read

ભાજપને હરાવવા માટે બધા પક્ષોએ એક થવું જોઈએ, શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસને બિનશરતી સમર્થન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને હરાવવા માટે તમામ વિરોધી પક્ષોએ એક થવાની અપીલ કરી છે. તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપશે, જોકે તેઓ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાશે નહીં. વાઘેલાએ જણાવ્યું કે ભાજપને હરાવવા માટે ‘BJP વર્સેસ…

· 2 min read

પીએમ-કિસાનની 22મી કિસ્ત આજે જમા થશે : 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000

દેશભરના કરોડો ખેડૂતો માટે આજે મહત્વનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (13 માર્ચ) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાની 22મી કિસ્ત જારી કરશે. આ યોજના હેઠળ ખેડૂતોને મળતી નાણાકીય સહાયનો વધુ એક હપ્તો આજે તેમના બેંક ખાતામાં સીધો જમા…

· 3 min read

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધી રહેલા ગંભીર તણાવ વચ્ચે ભારતે ફરી એકવાર શાંતિ અને કૂટનીતિનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા કરી છે. વર્તમાન યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે બંને નેતાઓ વચ્ચે થયેલી આ પ્રથમ…

· 4 min read

અમદાવાદમાં મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ : 235 કરોડમાં બનશે નવો સુભાષ બ્રિજ

અમદાવાદના ટ્રાફિક માટે અત્યંત મહત્વનો ગણાતો સુભાષ બ્રિજ હવે નવા અને આધુનિક સ્વરૂપમાં બનાવવામાં આવશે. AMC દ્વારા લગભગ ₹235 કરોડના ખર્ચે નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. હાલનો જૂનો બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરવામાં આવ્યો છે અને…

· 3 min read

‘મંચન’ પણ વ્યભિચારી થઈ રહ્યું છે, ‘મંથન’ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુ

બગસરામાંં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે રામકથા 'માનસ મેઘાણી' લાભ મળી રહ્યો છે. 'મંચન' પણ વ્યભિચારી થઈ રહ્યું છે, 'મંથન'ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુએ ક્થા પ્રસંગોનું વર્ણન કર્યું. ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ બગસરામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ મેઘાણી'…

· 2 min read

LPG સંકટ વચ્ચે સરકારનો સ્પષ્ટ જવાબ, દેશમાં તેલ-ગેસની કોઈ અછત નથી

લોકસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઊર્જા પુરવઠા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં 40થી વધુ દેશોમાંથી કાચું તેલ ખરીદે છે અને વૈશ્વિક તણાવ વચ્ચે પણ દેશમાં તેલ અને ગેસની કોઈ અછત…

· 4 min read

લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલા પર વિશ્વાસ યથાવત, અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો

સંસદના તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં ઓમ બિરલા પોતાના પદ પર યથાવત રહ્યા છે. તેમની સામે લાવવામાં આવેલ અવિશ્વાસનો પ્રસ્તાવ ચર્ચા બાદ ફગાવી દેવામાં આવ્યો છે. આ મુદ્દે લોકસભામાં બે દિવસ સુધી ચર્ચા ચાલી હતી. ત્યારબાદ સદનમાં બોલતા ઓમ બિરલાએ જણાવ્યું કે…

· 3 min read