હૈદરાબાદનો પૂર્વ નિવાસી સિડની હુમલાનો આતંકી સાજિદ, 27 વર્ષ પહેલાં ભારત છોડ્યું
ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ ખાતે હનુક્કા પર્વ દરમિયાન યહૂદીઓ પર થયેલી ભયાનક ગોળીબારીને લઈને આતંકી સાજિદ અકરમ વિશે તેલંગાણા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તેલંગાણા પોલીસ દ્વારા જારી કરાયેલા વિસ્તૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સાજિદ મૂળ હૈદરાબાદનો રહેવાસી હતો,…










